________________
समवायाङ्गसूत्रे है-ज्ञान है-उसका नाम अर्थावग्रह है। अवग्रह अर्थावग्रह और व्यञ्जनाग्रह के भेद से दो प्रकार का होता है। अर्थ-पदार्थ-बहु, बहुविध क्षिप, अनिश्रित, असंदिग्ध और ध्रुव, इस तरह छ-प्रकार के हैं। दो या दो से
अधिक पदार्थों का जो अवग्रह रूप ज्ञान होता है वह बहुग्राही अवग्रहज्ञान है। बहुत प्रकार के पदार्थों का जो अवग्रह रूप ज्ञान होता है वह बहुविधग्राही अवग्रहज्ञान है। शीघ्रता से पदार्थ का जो ज्ञान होता है वह क्षिपग्राही अवग्रंह है। क्षयोपशम आदि की मंदता से जो पदार्थ का शीघ्र ज्ञान नहीं होता है उसका नाम अक्षिप्रग्रही अवग्रह है। अनिश्रितपदार्थ का जो अवग्रहरूप ज्ञान होता है वह अनिश्रितग्राही अवग्रह है। असंदिग्ध पदार्थ का जो अवग्रहरूप ज्ञान होता है वह असंदिग्धग्राही अवग्रहज्ञान है तथा ध्रुवपदार्थ का जो ज्ञान होता है वह ध्रुवग्राही अव. ग्रहज्ञान है। इस प्रकार के इन पदार्थों का जो यह अवग्रहरूप ज्ञान होता है वह पांच इन्द्रिय और छठे मन से होता है। इसलिये अर्थावग्रह छह प्रकार का हो जाता है। शास्त्र में बहु आदिक के भेद से अर्थ बारह प्रकार के कहे गये हैं। पूर्वोक्त ये छ और इनके उल्टे एक, एक विध आदि और छह भेद हैं। इनका भी जो अवग्रहरूप ज्ञान होता है वह भी इसी प्रकार पांच इन्द्रिय और एक मन से होता है, इसलिये વગ્રહ’ કહે છે. અવગ્રહના બે પ્રકાર છે–અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ અર્થ-પદાર્થબહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્ચિત, અસંદિગ્ધ અને લવ, એમ છ પ્રકારનું છે. બે કે બેથી વધારે પદાર્થોનું જે અવગ્રહ રૂપ જ્ઞાન થાય છે તે બહગ્રાહી અવગ્રહ જ્ઞાન છે. ઘણા પ્રકારના પદાર્થોનું જે અવગ્રહરૂપ જ્ઞાન થાય છે તે બહુવિધગ્રાહી અવગ્રહજ્ઞાન છે. શીવ્રતાથી પદાર્થનું જે જ્ઞાન થાય છે તે ક્ષિપ્રગ્રાહી અવગ્રહ છે. ક્ષયોપશમ આદિની મંદતાથી પદાર્થનું જે શીધ્ર જ્ઞાન થતું નથી તેનું નામ અક્ષિકગ્રાહી અવગ્રહ છે. અનિશ્ચિત પદાર્થનું જે અવગ્રહરૂપ જ્ઞાન થાય છે તે અનિશ્ચિતગ્રાહી અવગ્રહ છે. અસંદિગ્ધ પદાર્થનું જે અગ્રહરૂપ જ્ઞાન થાય છે તે અસંદિગ્ધગ્રાહી અવગ્રહ જ્ઞાન છે. તથા ધ્રુવ પદાર્થનું જે જ્ઞાન હોય છે તે ધવગ્રાહી અવગ્રહ જ્ઞાન છે. આ પ્રકારના તે પદાર્થોનું જે અવગ્રહરૂપ જ્ઞાન થાય છે તે પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠા મનથી થાય છે. તેથી અર્થોવગ્રહ છ પ્રકારને થાય છે. શાસ્ત્રમાં બહુ આદિના ભેદથી અર્થ બાર પ્રકારના બતા
વ્યા છે. પૂર્વકથિત તે છ ભેદ અને તે દરેકને ઉલટે એક એક ભેદ, એમ બીજા છ ભેદ પડે છે. તેમનું પણ જે અવગ્રહરૂપ જ્ઞાન હોય છે તે પણ પાંચ ઈન્દ્રિ અને એક મનથી થાય છે, તેથી અર્થાવગ્રહ છ પ્રકારને બતાવ્યું છે. વ્યંજનાવગ્રહ
શ્રી સમવાયાંગ સૂત્ર