Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसूत्रे ये हैं-धारण किये हुए व्रत में प्रमाद जनित दोषों का जिससे शोधन किया जा सके उसका नाम प्रायश्चित्त है, यह आलोचना आदि के भेद से अनेक प्रकार का है। ज्ञान आदि सद्गुणों में बहुमान रखना इसका नाम विनय है २। योग्य साधनों को जुटाकर अथवा अपने आपको काम में लगाकर गुरु आदि पूज्यजनों की सेवा शुश्रूषा करना वैयावृत्त्य है। विनय और वैयावृत्य में केवल इतना ही अन्तर है कि विनय तो मानसिक धर्म है और वैयावृत्त्य शारीरिक धर्म है ३। ज्ञान प्राप्ति के लिये विविध प्रकार का अभ्यास करना तथा मूलसूत्रों को पढना इसका नाम स्वाध्याय है ४। चित्त के विक्षेपों का त्याग करना अथवा सूत्रार्थ का चिन्तन करना भी ध्यान है ५। और अतीचारादि निवारण करने के लिये कायो. त्सर्ग करना व्युत्सर्ग है। अथवा धर्मध्यानी शुक्लध्यानी के कायोत्सर्ग को व्युत्सर्ग कहते हैं।६। मूल शरीर को न छोडकर आत्मा के प्रदेशों का बाहर निकालना इसका नाम समुद्धात है । यह समुद्घात सात प्रकार का होता है, इनमें जो केवलिसमुद्घात होता है उसकी यहां विवक्षा नहीं है, क्यों कि वह केवली के सिवाय छद्मस्थों में नहीं पाया जाता है। यहां तो जो छद्मस्थ जीवों में पाये जाते हैं उनका वर्गीकरण किया गया है। इसलिये यह छह प्रकार का है, वह इस प्रकार-तीव्र वेदना के निमित्त
(૧) ધારણ કરેલ વ્રતમાં પ્રમાદ જનિત દોષેતુ જેનાથી શેધન કરવામાં આવે તેનું નામ પ્રાયશ્ચિત્ત છે તે અલોચના આદિના ભેદથી અનેક પ્રકારનું છે. (૨) જ્ઞાન આદિ સદૂગુણોમાં બહુમાન રાખવું તેનું નામ વિનય છે. (૩) યોગ્ય સાધનોને એકત્ર કરીને અથવા પોતાની જાતથી ગુરુ આદિ પૂજય જનની સેવા શુશ્રષા કરવી તેને વૈયાવૃત્ય કહે છે. વિનય અને વૈયાવૃત્યમાં એટલો જ તફાવત છે કે વિનય તો માનસિક ધર્મ છે અને વૈયાવૃત્ય શારીરિક ધર્મ છે. (૪) જ્ઞાનપ્રાપ્તિને માટે વિવિધ પ્રકારને અભ્યાસ કરવો તથા મૂળ સૂત્રોનું અધ્યયન કરવું તેનું નામ સ્વાધ્યાય છે. (૫) ચિત્તના વિક્ષેપને ત્યાગ કરવો તેનું અથવા સૂત્રાર્થનું ચિતન કરવું તે પણ ધ્યાન છે. (૬) અતીચાર આદિના નિવારણ માટે કાર્યોત્સર્ગ કરવો તેને બુલ્ગ કહે છે. મૂળ શરીરને છેડયા વિના આત્માના પ્રદેશોનું બહાર કાઢવું તેનું નામ સમુદ્રઘાત છે. તે સમુદુઘાત સાત પ્રકારના હોય છે, તેમાં જે કેવલી સમુઘાત છે તેનું વર્ણન અહિ કર્યું નથી, કારણકે તે કેવલી સિવાયના છવસ્થામાં જોવા મળતું નથી. અહીં તે જે છવાસ્થ જીવોમાં હોય છે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેથી તે છ પ્રકાર છે. તે છ પ્રકારે આ પ્રમાણે છે-(૧) તીવ્ર વેદનાને કારણે જે આત્માની પ્રદેશનું બહાર
શ્રી સમવાયાંગ સૂત્ર