________________
समवायाङ्गसूत्रे
द्रव्यलेश्या बाह्य शरीरका रंग है। भावलेश्या आत्मा के शुभ अशुभ परिणाम हैं । जिस प्रकार स्फटिकमणि में जपापुष्पादि द्रव्य की सहायता से विशेष प्रकार का परिणमन हो जाता है उसी प्रकार बाह्य कृष्ण आदि द्रव्यकी सहायता से आत्मा में जो परिणमन होता है वह लेश्या है । कृष्ण, नील, कापोत, ये तीन अशुभलेश्याएँ हैं और तेज, पद्म एवं शुक्ल, ये तीन शुभलेश्याएँ हैं । जीवनिकाय का तात्पर्य है छह-प्रकार के जीवों का समुदाय । वैसे तो दो प्रकार का ही जीव है । त्रस और स्थावर, परन्तु यहां पर जीव में षट्प्रकारता बोधन करने के लिये स्थावर निकाय के पृथिवीकाय आदि ये पांच भेद किये हैं। "तेजोवायुद्विन्द्रियादयश्च त्रसाः " इस सूत्र के अनुसार यद्यपि तेज और वायुकाय को भी कहा गया है, परन्तु यहां पर जो इन्हें त्रसकाय में परिगणित नहीं किया गया है उसका कारण यह है कि इन में त्रस नामकर्म का उदय नहीं है । स्थावर नाम कर्म का ही ऊदय है। शास्त्र में जो इन्हें स कहा गया है वह गति त्रस की अपेक्षा लेकर कहा है । स्थावर नामकर्म का उदय होने पर भी बस जैसी गति होने के कारण जो स कहलाते हैं वे गतित्रस हैं । लब्धित्रस नहीं । लब्धित्रस तो त्रस नामकर्म के उदयवाले जीव ही होते है । वासनाओं को क्षीण करने के लिये લેશ્યા આત્માનાં શુભ અશુભ પરિણામ છે. જે પ્રમાણે સ્ફટિક મણિમાં જાપુષ્પ આદિ દ્રવ્યની મદદથી વિશેષ પ્રકારનુ પરિણમન થઇ જાય છે તે જ પ્રમાણે બાહ્ય કૃષ્ણ આદિ દ્રવ્યની મદદથી આત્મામાં જે પરિણામ થાય છે તે લેફ્સા છે, કૃષ્ણ, નીલ, કાપેાત, એ ત્રણ ખશુભ લેશ્માએ છે, અને તે જ પદ્મ અને શુકલ, એ ત્રણ શુભ લેશ્યાએ છે. જીવનિકાય એટલે છ પ્રકારના જીવાના સમુદાય આમ તેા બે રના જ જીવે છે-ત્રસ અને સ્થાવર, પણ અહીં જીવોના છ પ્રકાર સમજાવવા માટે स्थावर निमयना पृथ्वीय हि यांन्य लेह पूछे. तेजोवायुन्द्विन्द्रियादयश्व त्रसाः " ये सूत्र प्रमले तेन ने वायुमायने या त्रस अहेवामां आवेल છે, પણ અહી ત્રસ કાયમાં તેમની ગણતરી કરવામાં બાવી નથી તેનું કારણ એ છે કે તેમનામાં ત્રસ નામકર્મના ઉદય નથી, સ્થાવર નામકર્મના જ ઉદય छे. શાસ્ત્રમાં એમને જે ત્રસ કહેલ છે તે ગતિત્રસની અપેક્ષાએ કહેલ છે. સ્થાવર નામકર્મોના ઉદય થતાં પણ ત્રસના જેવી ગતિ હાવાને કારણે જેમને ત્રસ કહેવામાં આવે છે. ગતિત્રસ છે, લબ્ધિત્રસ નહીં. ત્રશ્વિત્રસ તે ત્રસ નામકર્માંના ઉદય વાળા જીવા હોય છે વાસનાએને ક્ષીણ કરવાને માટે તથા સમુચિત આધ્યાત્મિક
८४
શ્રી સમવાયાંગ સૂત્ર