Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भाववोधिनी टीका. षष्ठसमवाये लेश्यादिनिरूपणम्
८५
तथा समुचित आध्यात्मिक बल की साधना के लिये इन्द्रिय और मन को जिन उपायों से तपाया जाता है वे सभी तप है । तप के बाह्यऔर आभ्यन्तर, ऐसे दो भेद हैं बाह्य जीवों को दो देखने में आवे तथा जिनमें शारीरिक क्रिया की प्रधानता रहे और जो बाह्य द्रव्यों की अपेक्षा से युक्त हों वे बाह्यतप हैं, और जिनमें बाह्य द्रव्यों की अपेक्षा न हो और इसी कारण जो बाह्यजनों की दृष्टि के अविषय हों वे आभ्यन्तर तप हैं । बाह्यतप आम्यन्तरतप की पुष्टि का कारण होता है। बाह्यतप के छह भेद इस प्रकार है - नियमरूप से चतुर्विध आहार का परित्याग करना इसका नाम अनशन है। भूख से कम आहार लेना इसका नाम नौंदर्य है। भिक्षा का संक्षेप करना इसका नाम वृत्तिसंक्षेप है, यह क्षिप्त आदि के मेद से अनेक प्रकार का है | ३ | घी दूध आदि का परित्याग कर देना इसका नाम रसपरित्याग है ४। ठंडी गरमी या विविध आसनादि द्वारा शरीर को कष्ट देना इसका नाम कायक्लेश है । यह वीरासन, उत्कुटकासन और केशलुंचन आदि के भेद से अनेक प्रकार का है । ५। बाधारहित एकान्तस्थान में रहना अथवा कूर्म की तरह इन्द्रियों का गोपन करना इसका नाम संलीनता है ६ । आभ्यन्तर तप के छह भेद મળની સાધનાને માટે ઇન્દ્રિયા તથા અનને જે ઉપાયા વડે તપાવવામાં આવે છે તે ઉપાયાને તપ કહે છે તપના બાહ્ય અને આભ્યન્તર એવા બે ભેદ છે. જે બાહ્ય જીવાના જોવામા આવે તથા જેમાં શારીરિક ક્રિયાની પ્રવાનતા રહે તથા જે બા દ્રવ્યાની અપેક્ષાથી યુકત હોય તે બાહ્યતપ છે, અને જેમાં બાહ્ય દ્રવ્યાની અપેક્ષા ન હોય અને એજ કારણે જે બાહ્યજને ની ષ્ટિના વિષય બની ન શકે તે તપને અભ્યન્તર તપ કહે છે. બાહ્યતપ આભ્યન્તર તપની પુષ્ટિનું કારણ બને છે. છે. બાહ્ય તપની છ ભેદ આ પ્રમાણે છે- (૧) નિયમથી ચાર પ્રકારના આહારના ત્યાગ કરવો તેનુ નામ અનશન છે (૨)ભૂખ હોય તેના કરતાં પણ એછા આહાર લેવો તેનું ના ઉણોદય છે. [૩] ભિક્ષાના સ ંક્ષેપ કરવો તેનું નામવૃત્તિ સક્ષેપ છે, તે ઉક્ષિપ્તા નિક્ષિપ્ત આદિના ભેદથી અનેક પ્રકારનું છે. (૪ ઘા, દૂધ વગેરેના પરત્યાગ કરવો તેનું નામ રસપરિત્યાગ છે (૫) શીત, ગરમી કે વિવિધ આસનાદિ દ્વારા શરીરને કષ્ટ આપવું તેનું નામ કાયકલેશ છે. તેના વીરાસ, ઉત્ક્રુટુકાસન, અને કેશલુચન આદિ અનેક ભેદ છે. (૬) ખાધારહિત એકાન્તસ્થાનમ રહેવું અથવા કાચબાની જેમ ઇન્દ્રિયાનું ગેાપન (આકુચન) કરવુ તેનું નામ સં લીનતા છે. આભ્યાન્તર તપના છ ભેદ આ પ્રમાણે છે
શ્રી સમવાયાંગ સૂત્ર