________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ.
પુરૂષો દેશકાળ પ્રમાણે એ વિધિને માન આપે તે પ્રાપ્ત કરે એમાં શક નથી.
e
બહુ લાભ
શિષ્યઅત્યારે લોકોના મ્હોટા ભાગ ભાગ્યે જ એ વિધિને અનુસરતા હશે.
સૂરિ-એનું પરિણામ પણ પ્રત્યક્ષ જ છે? કેટલા બધા લેાકેા પેટના દર્દો, અને ચેપી રાગોથી પીડાય છે? લેાકા હુારથી સ્વચ્છ દેખાવાના હદ ઉપરાંતના પ્રયત્ન કરે છે, પણ આરાગ્યના સંરક્ષણુ માટે જે પ્રયત્ન ખાસ આવશ્યક છે, તે તે કોઇ વિરલ નરજ કરતા હશે. મળોત્સર્ગની ક્રિયા પતી ગયા પછી, મનુષ્ય માત્રે થાડી ઘણી વ્યાયામ-કસરત કરવી જોઈએ. વ્યાયામથી દેહ કસાય છે, અને અંગમાં સ્મુત્તિ આવે છે.
શિષ્ય—જેને અંગમહેનતનું કામ કરવુ પડતુ હાય તેને કસરતની જરૂર પડે. પણ અમારા જેવા માણસે કે જેને માત્ર દુકાનમાં કે ઘરમાં બેસી રહેવાનુ હાય તેમને કસરતની શી જરૂર ?
For Private And Personal
સૂરિ—દેની જ્યાંસુધી જેટલી જરૂર હાય, ત્યાંસુધી કસરતની પણ તેટલીજ જરૂર સા કાઇએ સ્વીકારવી જોઇએ. ગ–મ્હેનત કરનારા તા, હજીયે પોતાની કમાણી અથે શારીરિક મહેનત કરે, પણ જેમને આખા દિવસ બેસી જ રહેવાનુ હાય, તેમણે તા હરકેાઇ ઉપાયે પ્રાત:કાળે કે સંધ્યાકાળે થાડી હરવા-ફરવાની ને ઢાડવા વિગેરેની કસરત કરવી જોઇએ. શિષ્ય——ગાડીમાં કે અશ્વ ઉપર સવારી કરીને ક્રવા જઇએ, તે કસરત કહેવાય કે નહીં.