________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સવાદ.
૫૭
શિષ્ય આપની સાથેની આજની વાતચીત ઉપરથી જેમ સેવકવર્ગને ઘણું જાણવાનું મળી શકે તેમ છે, તેવી જ રીતે અમારા હાથ નીચેના માણસા સાથે કેવા વ્યવહાર રાખવા, તે પણ જાણી શકાય છે.
( ૫ ) સૂરિ—આજે રાજના કરતા કઇંક વિલંબથી આવ્યા હૈ તેમ જણાય છે.
શિષ્ય-ખરેખર આજે અણુધાર્યા વિલખ થઇ ગયે છે. તેનુ કારણ એવું બની ગયું કે ખરાખર નીકળવાના વખતેજ એક અતિથિ મ્હારે ત્યાં આવી ચડયા, એટલે તેમની આહારસબંધી વ્યવસ્થા કરતાં જરા વધારે વખત નીકળી ગયા. સરિ—તમે અતિથિ કાને કહેા છે, તે મારે જાણુવુ જોઇએ.
શિષ્ય—ઘરે જે પાણી આવે તેને અમે સારી ભાષામાં અતિથિ” એવું નામ આપીએ છીએ. તે સિવાય એ વિષયમાં હું કાંઇ વધુ જાણતા નથી.
(6
સૂરિ—ત્યારે અતિથિ અને પાણા વચ્ચે બહુ તફાવત છે. શિષ્ય—એ વાત તો હું આજે પ્રથમજ આપની પાસે
સાંભળુ છુ.
સૂરિ જે મનુષ્ય અકસ્માત્ આપણા આંગણે દેખાવ દે, જેના આગમન સમધી તિથિ કે વાર આગાઉથી નક્કી થયેલા ન હાય, અને જે પર્વ, હર્ષ, શાક આદિ સસારના પ્રપંચથી મુક્ત
For Private And Personal