________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૩૦
વિવેક વિલાસ.
(૧૪) આકંદ-શેક ઉપજાવનારું, (૧૫) વિપુલ–વૃદ્ધિ કરનારું, (૧૬)વિજય–અતિ જય અર્પનારું એવી રીતે ઘરના સેળ પ્રકાર છે. ઘરના તથા નામનાં ફળમાં ભેદ ગણાતનથી એ યાદ રાખવું. શિષ્ય–આ સોળ ભેદે શા ઉપરથી પડ્યા હશે?
સૂરિ–પિંગળ શાસ્ત્રમાં ચાર ગુરૂ વર્ણને જે સોળ પ્રકારને છંદ જોવામાં આવે છે, તેને જ અનુસરીને આ ભેદો પડ્યા હિંય એમ લાગે છે. દરવાજા આગળને ચેક અથવા જેને
અલિંદક કહેવામાં આવે છે, તે ઉપર ભેટેને ઘણો ખરો આધાર રહે છે. પિંગળશાસ્ત્રને પ્રસ્તાર તમને આનંદ આપશે એમ ધારી જરા વિષયાંતર કરે ગ્ય ધારું છું. છંદમાં જેમ હસ્વ-દીર્ધ હાય તેમ અહીં પણ સમજી લેવું. દાખલા તરીકે ચાર ગુરૂ તે ધ્રુવ, એક હસ્વ અને ત્રણ ગુરૂને ધાન્ય, એક ગુરૂ એક સ્વ અને બે ગુરૂ તે જ, બે હસ્વ અને બે ગુરૂ તે નન્દ, બેગુરૂએક હસ્ત્ર અને એક ગુરૂ તે ખર, એક હસ્વ એક ગુરૂ-એક હુસ્વ. અને એક ગુરૂ તે કાંત, એક ગુરૂ બે હસ્વ અને એક ગુરૂ તે મનેરમ, ત્રણ હસ્વ એક ગુરૂ તે સુવતૃ, ત્રણ ગુરૂ એક હ્રસ્વ તે દુર્મુખ, છેલ્લે પહેલો હસ્વ અને વચલા બે ગુરૂ તે કર, એક ગુરૂ, એક હસ્વ એક ગુરૂ એક હવ તે વિપક્ષ, બે હૃસ્વ એક ગુરૂ અને એક હસ્વ તે ધનદ, બે ગુરૂ બે હ્રસ્વ તે ક્ષય, એક હd એક ગુરૂ અને બે હસ્વ તે આકંદ, એક ગુરૂ અને ત્રણ હસ્વ તે વિપુલ અને ચાર હસ્વ તે વિજય ઘર કહેવાય.
શિષ્ય—આ બધા ભેદપભેદેને શું આજકાલ વિચાર કરવામાં આવતું હશે?
For Private And Personal