________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૨૫
વિી એ થી વિશેષ અગત્યનું છે. માત્ર શબ્દને વળગી રહેનાર ઉપદેશનું યથાર્થ રહસ્ય સમજી શકતા નથી. મને ખાત્રી છે કે “તમારામાં જે ગ્યતા હું જેતે આવ્યો છું તે ગ્યતા તમને તમારા નિર્ણમાં અવશ્યમેવ માર્ગદર્શિક થઈ પડશે.
શિષ્ય—આપને આજને ગૃહસ્થ ધર્મ સંબંધીને ઉપદેશ હું કાયમને માટે મારા હૃદયમંદિરના સિંહાસન ઉપર પરમ માની બુદ્ધિ પૂર્વક સાચવી રાખીશ અને આપે સૂચવ્યું તેમ યથાશક્તિ-યથામતિ વિવેક વાપરી તેને ઉપયોગ કરીશ. આપ એક ત્યાગી પુરૂષ હોવા છતાં મારા જેવા ગૃહસ્થને જે સબેધામૃતનું પાન કરાવે છે તે બદલ આપને કેવા કીમતી શબ્દમાં આભાર માને તે હું વિચારી શકતા નથી અને એટલા માટે આપના પવિત્ર પાદ પંકજમાં એક વાર પુન: નમન કરી કૃતાર્થ થવાની ભાવના રાખું છું.
(૧૧) શિખ્ય–આપે આગળ એક વખત સ્વરશાસ્ત્ર વિષે મુખ્ય મુખ્ય વાત કહેવાનું સ્વીકાર્યું હતું તે આપના સ્મરણ
સૂરિ–સ્વરશાસ્ત્ર એક ઘણું જ પવિત્ર શાસ્ત્ર છે. તે વડે વ્યવહાર અને આત્મકલ્યાણની સાધના પણ થઈ શકે છે. શ્રીજીનિંદ્ર દેવ તથા ગણધર મહારાજાએ પણ આ શાસ્ત્રના પ્રાણાયામ આદિ અંગ-ઉપાંગો બહુ સારી રીતે જાણતા હોવા જોઈએ એમ
For Private And Personal