________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. સરિ—ગીઓને ઘર-બાર નથી હોતા એ તે તમે જાણતા જ હશે. પગરૂપ મજબુત પાયાવાળું, કેડરૂપ મધ્ય ભાગવાળું, ભૂજારૂપ ભુંગળવાળું, સાત ધાતુરૂપ ભીંતવાળું અને નવદ્વારવાળું એવું શરીર તેજ ભલા યોગીનું ઘર હોય છે. છતાં સમાધિને માટે એક ખાસ સ્થાનની આવશ્યક્તા માનવામાં આવે છે. સત્યરૂએ સમાધિને અર્થે એવું સ્થાનક શોધી કહાડવું કે જે મનેહર, શાંત, એકાંતવાળું, પવિત્ર, વિશાળ, સરલ તથા સમતા ઉપજાવનારું હાય. તેથી વિપરીત પ્રકારનું ગૃહ ચિત્ત વૃત્તિને વિક્ષિત કરી નાખે છે અને તેથી મનની એકાગ્રતામાં વિઘકાર થાય છે. સ્થાનની એગ્યતા કરતાં પણ સાધકની ગ્યતા વિષે તે બહુજ સૂક્ષ્મ રીતે વિચાર કરવાને છે. જો કેઈને વેગ સાધનાને કે ધ્યાનને એક સરખે અધિકાર મળી શકતું નથી.
શિષ્ય–ધ્યાન કરવાને અધિકારી કેણ હોઈ શકે?
સૂરિ---જેને જઠરાગ્નિ, દિ દેષ, રસાદિ ધાતુ અને મલ સમાન હેય, અર્થાત વૈદ્યક શાસ્ત્રમાં જેનું જેટલું પ્રમાણ કહ્યું છે તે તેટલા જ પ્રમાણમાં હોય તથા જેનાં ઈદ્રિય અને મન સુપ્રસન્ન હોય તે સ્વસ્થ પુરૂષ ગ–ધ્યાન કરવાને અધિકારી ગણાય છે. આ સ્વસ્થતા ઉપરાંત નીચેના ગુણે પણ તેટલા જે આવશ્યક છે એ યાદ રાખવું. જે પદ્માસન વાળીને બેસી શકો હાય, ઈદ્ધિને વશ રાખવામાં નિપૂણ હોય, કોઈ વિગેરે કષાચિને વશ ન થતું હોય, શીત–ઉષ્ણુ પ્રમુખ પરિષહેથી પરાભવ પામેલે ન હોય, વિષય–ભેગ પ્રત્યે વેરાગ્ય ભાવ ધરાવનાર
For Private And Personal