________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
રાખવી જોઈએ કે અમારા તરફથી પ્રગટ થતાં oથા જે કે, મહાવીર જીવન વિસ્તાર-મહાવીર ભકત મણિભદ્ર સચિત્ર આદશ-રામાયણ અને અદભુત દ્રષ્ટાંતમાળો. જોત જોતામાં ઉપડી જતાં હોવાથી પાછળથી આવનારાઓને નિરાશ થવું પડે છે, એટલા માટે સુરતમાં નામ નેંધાવવાને આગ્રહ કરીએ છીએ. મલયાસુંદરી ચરિત્ર (પૃષ્ઠ ૫૦૦) આ માસ દરમ્યાન પ્રગટ થવાની આશા રાખવામાં આવે છે.
અગાઉથી નામ નંધાવનાર પાસેથી રૂ. ૨-૦-૦ અને પાછળથી રૂા. ૩-૦-૦ લેવાને અમે ઠરાવ કર્યો છે. નામ ધાવનારાએ પોઝીટ તરીકે આના બેની પિસ્ટેજ ટિકીટ મોકલી આપવી. અને અમારું કુપન (બીલ) મંગાવી લેવું. પિતાનું શિરનામું હંમેશા સાફ અક્ષરોમાં લખવું.
મેસર્સ મેઘજી હીરજી બુકસેલર
પાયધુની નં. ૫૬-મુબઈ,
For Private And Personal