________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
નાટક અને સીનેમાઓમાં તન-મન-ધનની બરબાદી કરવા કરતાં અવનવા ભાવે અને હદયભેઠક બાર
ચિત્રો યુકત આદર્શ ચરિત્ર
મહુચરણુંકશે
વાંચી જીવનને પવિત્ર, ઉજવળ અને સ્વર્ગીય
બનાવવું શું છેટું છે? નાટક અને સીનેમા એ આજકાલની એક મહટી જાહ ગણાય છે. પરંતુ તેની પાછળ તન-મન-ધનને જે દુરૂપયેગ થાય છે અને તે ઉપરાંત જે દુરાચારે દાખલ થાય છે, તેનું વર્ણન કરવું નકામું છે! એ બચાવ કરવામાં આવે છે કે નાટક જેવાથી મનુષ્ય સદાચારી થાય છે, સીનેમા જેવાથી મનુષ્યને દુનીઆદારીનું ભાન થાય છે. તે પછી વસ્તુ દુનીઆમાં દુરાચાર અને દુષ્ટતાને પ્રચાર નિત્ય વધતે જાતે જોવામાં આવે છે તેનું શું કારણ? આજે આપણે દષ્ટિ આગળથી આદર્શ પુરૂષનાં ચરિત્ર અને સતી સન્નારીઓનાં દૈવી જીવને છેક અટળ થઈ ગયાં છે. તેને બદલે દુષિત
For Private And Personal