Book Title: Vivek Vilas
Author(s): Bhimji Harjivan
Publisher: Meghji Hirji

View full book text
Previous | Next

Page 463
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir સરિ શિષ્ય સંવાદ. ૧ . રણ કરનારા અને વાયડ વશમાં ઉત્પન્ન થયેલે એવા “ ધનપાળ ” નામના માનેલા પુત્ર હતા. તે ધનપાળ જ પ્રસ્તુત ગ્રંથમાંના શિષ્ય. શ્રી જીનદત્તસૂરિજીએ ધનપાળના મનને સ તેષ પમાડવા ખાતર જ આ વિવેકવિલાસ નામે ગ્રંથ રચ્ચે છે. અંતે પ્રા વાનુ કે— - નાગકુમારના સ્વામી ધરણેદ્ર દેવ, સ્ફુરણ પામતી સ કળાઓને ોભાવનાર અને સર્વજ્ઞ એવા શ્રી યુગાદિનાથ ઋષભદેવ ભગવાનની અતિશય ભક્તિ જ્યાં સુધી પ્રગટ કરે છે ત્યાં સુધી પંડિત પુરૂષો વડે આદર પૂર્વક વારંવાર પઠન કરાતા એવા આ ગ્રંથ ચિરકાળ જયવંત રહેા ! રામાપ્ત For Private And Personal

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467