________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
મહા કેટ જ હાયની અને વાદિ રૂપ શૂરવીરેથી કદાપિ હાર ન પામે એવા તેમજ સ્થિરતા વિગેરે સદ્ગુણોનું એક મહેતું વસતિસ્થાન જ હોયની એવા શ્રી રાશિપ્રભુ થઈ ગયા છે. શ્રી જીવદેવ ગુરૂમહારાજના ગુણેની લીલા તે કંઈ અદ્ભૂત જ છે. કારણ કે તે ગુણે વિદ્વજના મસ્તક રૂપ હીંચકાને કોઈ કાળે પણ મુકતા નથી. અર્થાત્ વિદ્વાને પણ જે જીવદેવગુરૂ - હારાજના ગુણને સંસ્મયો-પ્રશસ્યા કરે છે તે જીવદેવ ગુરૂમહારાજની ચરણસેવાથી કલ્યાણની પરંપરા પામેલા એવા શ્રી
નદત્તસૂરિ નામે આચાર્ય કે જે સર્વ આચાર્યોમાં પ્રસિદ્ધ જ છે તેમને પ્રસ્તુત ગ્રંથમાં “સૂરિ” તરીકે સ્વીકારવા.
શિષ્ય
“બાહુમા” વંશરૂપ સમુદ્રને ઉલ્લાસ પમાડવાને ચંદ્રમાં સમાન એવા શ્રી ઉદયસિંહ નામે, જાબાલીપુરને એક રાજ થઈ ગયા છે. તે રાજાને ઘણો વિશ્વાસુ તથા તેના ભાંડાગારની
ક્ષા કરવામાં નિપુણ એ દેવપાવી નામે એક માટે મંત્રી હતા. તે મંત્રી બુદ્ધિ રૂપ નંદનવનમાં ચંદન સરખે અર્થાત બુદ્ધિશાળીઓની સભાને ભાવે એવું હતું. તેને સર્વ ધર્મોને આધાર, જ્ઞાનશાળી લેકેમાં અગ્રેસર, સર્વ પુણ્યનું વસતિસ્થાન, તથા જાણે કે સર્વ સંપદાઓની ખાણ કેમ ન હોય એ પવિત્ર, બુદ્ધિશાળી, વિવેકથી વિકાસ પામતા મનને ધા
For Private And Personal