________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૯૮
વિવેક વિલાસ.
અંદરથી સમાન ભાવવાળી હોય છે. તેઓ જ્યારે ધ્યાનાવસ્થામાં તલ્લીન થાય છે ત્યારે તેમના શુદ્ધ આત્મા જગને લગભગ ઘેલા જેવું જ નીહાળે છે; છતાં પૃથ્વી એ છે કે તેમનામાં સમભાવ એટલા બધા ગભીર હોય છે કે જગતનું ઉપહાસ કરતા નથી. વચનની મર્યાદાના પણ ભંગ થવા દેતા નથી. તેમનુ કોઇ આવીને અપમાન કરે તા પણ તેએ સામાન્ય માણસની માફક ક્રોધ કે વેરથી ધમધમી ઉઠતા નથી. જેમના મનમાં વિકા ઉદભવતા હાય તેઓજ અમુક વસ્તુને માન અને અમુક વસ્તુને અપમાન ગણે; પરંતુ જ્યાં વિકલ્પને જ અભાવ ાય ત્યાં માન-અપમાન આદિની કલ્પના શી રીતે સંભવે ? સાધક પુરૂષોને એમ પણ નથી લાગતું કે અહા હા ! આ જગતમાં મારા કેટલા બધા અનુયાયીઓ છે ? હું કેવા ભાગ્યશાળી છું ! ” તેમ એવા પણ શેચ નથી થતા કે—“ અરેરે ! આ જગતમાં મારે જોઇએ તેટલા અનુયાયીઓ નથી! લાકે કેટલા કૃતઘ્ધી છે ! “ મતલબ કે સાધકો અને નિર્મલ આત્માવાળા ચેાગીઆને એવી ખાખતમાં હર્ષ-શોક થતા નથી. વિચાર કરો કે જે માણસને જૂદી જૂદી રૂચીવાળા આત્માની અને મનની સાથે સીધી મૈત્રી બંધાઇ હાય તેને ચેટગમાં વિન્ન ઉપજાવે એવાં સ્થલ ઇંદ્રિયરૂપી મિત્રાની સાથે તુક કરવાની ઇચ્છા જ શી રીતે ઉદ્ભવે ? ક્રિયા તા અનુચરો માત્ર છે ! રાજાની સાથે જ્યાં સીધેા સમધ ચાલતા હૈાય ત્યાં પાળીયાઓને! કે રક્ષકના ભાવ કેાણ પૂછે ?
66
""
For Private And Personal