________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪૦૦
વિવેક વિલાસ ચારીનું નામ ઘટી શકે. સ્થળ બ્રહ્મચર્ય તે નપુંસક પણ પાળી શકે, પરંતુ આત્મધ્યાન વિનાનું તે બ્રહ્મચર્ય એટલું બધું પ્રશંસનીય નથી.
શિષ્ય–ત્રી–પ્રદ-કરૂણા તથા માધ્યસ્થ આદિ ભાવ નાઓનું સ્વરૂપ તથા બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ બતાવશે?
- સૂરિ–છવ કર્મના વશથી અનેક આકાર ધારણ કરે છે, પણ કર્મથી છુટાયેલા જીવને તેમ કરવાની જરૂર પડતી નથી. એટલા માટે મુક્ત જીવને “એકાકાર” કહેવામાં આવે છે. આ જગતમાં કોઈ પણ જીવ દુઃખી ન થાય, કેઈ પણ જીવ પાપ ન કરે, સંપૂર્ણ જગત મોક્ષને આનંદ ભેગવે તે સારૂં એવી જે મતિ તે મૈત્રી ભાવના કહેવાય છે. કોઈ કાળે કોઇની સાથે રાગ-દ્વેષ વિગેરે કરવાં નહીં, કોઈને રાગ-દ્વેષ કરતાં જોઈ ખુશ થવું નહીં, જગના પ્રાણીમાત્રને પિતાના મિત્રવત્ લેખી તેમના સુખમાં આપણું ખરું સુખ છે એમ માનવું તે મૈત્રી ભાવના કહેવાય. દોષ રહિત આચરણ કરનાર અને ધર્મના સર્વ સ્વરૂપને જાણનાર એવા પુરૂના ગુણ ઉપર રાગ તે પ્રમદ ભાવના કહેવાય. સંતે મહાત્માઓ અને પોપકારી પુરૂનાં ગુણ જોઈ એ ગુણોનું પાન કરવા ઉજમાળ થવું અને મન થકી એ ગુણની પ્રશંસા કરવી એ પ્રભેદ ભાવનાને ઉપદેશ છે. ડરી ગયેલા, રેગથી પીડાતા, દીન અને જીવનનાં સાધને જેની પાસે ખુટી ગયાં હોય એવાં પ્રાણીઓને જોઈ
For Private And Personal