________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૯
સૂરિ શિષ્ય સંવાદ શિષ્ય–ગીઓ અશક્ય ભેગી તેમજ અપેય પીનારા અને અગમ્ય ગામી ગણાય છે એ શું સત્ય હશે?
સરિ–એકરીતે એ સત્ય છે. ગીઓ નહીં ખાઈ શકાય એવી વસ્તુને ખાનાર ગણાય છે, તે આ રીતે –કાળ સર્વ વસ્તુનું ભક્ષણ કરી જાય છે, કાળને પજે વસ્તુ માત્રને જીર્ણ બનાવી દે છે, કાળનું ભક્ષણ કેઈ કરી શુકતું નથી પરંતુ આ જગતમાં
ગીઓ જ એવા છે કે જે કાળનું પણ ભક્ષણ કરી જાય છે, અર્થાત્ સમાધી અવસ્થામાં કાળને પ્રભાવગીઓ ઉપર ચાલી શકતું નથી. હવે નહીં પીવા ચોગ્ય વસ્તુ પીનાર કેવી રીતે ગણાય તેને વિચાર કરીએ. બ્રહ્મામૃત રૂપી કળા આ સંસારમાં કઈ પી શકતું નથી. રોગીઓ તે બ્રહ્મામૃતનું ઘુંટડા ભરી ભરીને પાન કરે છે એટલા માટે તેઓ અપેય પીનારા ગણાય છે. જ્યાં કેઈથી જઈ શકાય નહી એ સ્થાને યેગીઓ પહોંચી જાય છે. પરમપદ રૂપ અગમ્ય સ્થાનકે પણ રોગીઓ પહોંચી શકે છે એટલા માટે તેમને અગમ્યગામી કહેવામાં આવે તે તે ખોટું નથી. રોગીઓ ખરા બ્રહ્મચારી ગણાય છે. આત્માનું બીજું નામ બ્રહ્મ છે. બ્રહ્મમાંજ રમણ કરનાર તથા બ્રહ્મનું જે મનન-ચિંતવન કરનાર પુરૂષ ખરે બ્રહ્મચારી ગણાય. જેણે સ્ત્રીને કે વિષય સંગને ત્યાગ કર્યો હોય, પરંતુ આત્મ તત્વ ચિંતનમાં રસ લેતે ન હોય તે તે ખરેખરે બ્રહ્મચારી ન ગણાય. કામગને વર્જનારે સાધક સ્થળ બ્રહ્મચારી કહેવાય, બાકી બ્રહ્મના આનંદમાં લીન રહેનારને જ ખરેખરા બ્રહ્મ
For Private And Personal