________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિ શિષ્ય સંવાદ,
૪૧૩ શિષ્ય–અનુમાન કે યુકિત વિના ન જ ચાલે એમ કહેવાનું શું પ્રજન?
સુરિ–પ્રત્યક્ષ પ્રમાણ જ જે માનવામાં આવે તે “તારામાં બુદ્ધિ છે કે નહીં” એ પ્રશ્નનો ઉત્તર આપો ભારે થઈ પડે ? પ્રત્યક્ષ થઈ શકે એ જ વસ્તુને જો તમે માનતા હે તે બુદ્ધિ કે જે પ્રત્યક્ષપણે જોઈ શકાતી નથી, પરંતુ કેવળ લક્ષણ ઉપરથી જ જાણી શકાય તેમ છે તેને સ્વીકાર શામાટે કરે છે ? ધારો કે તમારૂં કઈ સગું વ્હાર ગામ ગયું હોય. જો તમે પ્રત્યક્ષ પ્રમાણ જ માનતા છે તે તમારૂં તે સગું તમારી નજરે નથી પડતું માટે તે મરી ગયું હોવું જોઈએ એમ શું તમે કહી શકશે? આપણે નથી જોઈ શકતા એટલા માટે તે વસ્તુ વિશ્વમાં વિદ્યમાન જ ન હોય એમ કહેવું છે ઘર અજ્ઞા નતા છે. જેમ તલમાં તેલ, લાકડામાં અગ્નિ, દુધમાં ઘી અને કુલમાં સુગંધી રહેલી જ છે અને તે તેના યુક્તિ સંગત લક્ષણો ઉપરથી નક્કી કરી શકાય છે તેવી જ રીતે જીવ પણ શરીરમાં રહેલો છે એમ યુક્તિથી સિદ્ધ કરી શકાય છે.
શિષ્ય–જીવનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં શી શી યુક્તિઓ છે?
સરિ–પ્રત્યેક જીવતા શરીરમાં જીવ નિશ્ચયથી રહેલા છે એમ સંજ્ઞા, વિજ્ઞાન, ચૈતન્ય, ચિત્ત વિગેરે લક્ષણે ઉપરથી સહેજે સિદ્ધ થઈ શકે છે. બાળકને વિષે ધાવવાની, સંકોચ પામવાના સ્વભાવવાળી વનસ્પતીમાં ભય, અશેક વૃક્ષને વિષે
For Private And Personal