________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૪
વિવેક વિશ્વાસ.
નિત્ય વધતા જાય છે તેવી રીતે પંડિત ગણાતા લેકાના સ ંસાર પશુ અધ્યાત્મ જ્ઞાન વગરના બીજા ઘણા નકામા શાઓથી વધતા જાય છે. ઘણા વિદ્વાના વિવિધ પ્રકારનાં પુસ્તકા લખી જગદ્ગુ કલ્યાણુ કરીએ છીએ ’ એવી મિથ્યા બડાઇ હાંકે છે; પરંતુ હું પૂછું કે આગાળ સરખા ઘણા ગ્રંથા રચવાથી શું લાભ થવાના હતા ? ખરા પડિંત અને મુમુક્ષુએ તે શરીરની અંદર રહેલા દિવ્ય જ્યોતિરૂપ હેાટા જીવ તત્વનો વિચાર કરવા એજ તેમને માટે શાણાસ્પદ છે.
શિષ્ય---પડિત તેમજ જ્ઞાની પુરૂષોને તે તત્ત્વજીજ્ઞાસા અવશ્યમેવ થવી જોઇએ, છતાં ઘણે ભાગે તેમ અનતુ જોવામાં નથી આવતું એનુ શુ કારણ હશે ?
સરિ—-વાતા સાંભળવી અને શાસ્ત્રીય ચર્ચા કરવી એ ઘણું સહેલું છે, પણ ઘણા જુના કાળના મલિન સંસ્કારો તેમજ જુના અભ્યાસથી મુક્ત થવુ એ સરળ વિષય નથી. ભલભલા જ્ઞાની અને સુજ્ઞ ગણાતા મનુષ્યેા પણ આવી તત્ત્વની બાબતમાં તા બાળક જેવા જ જોવામાં આવે છે. “હું સુખી છું, અથવા દુ:ખી છું, હુંગારા છું... અથવા કાળા છું, હું મજબુત છું અથવા નમળેા છું, હું ઢીંગા છું અથવા લાંબા છું, હું યુવાન છું અથવા વૃદ્ધ છુ ” એવા વિકા કિવા અધ્યવસાયાથી કાઇ વિરલા નર જ મુક્ત થઇ શકે છે. એવા અધ્યવસાયા એટલા બધા લાંબા કાળથી આપણામાં ઘર કરીને રહેલા છે કે સખ્ત પ્રયત્ન અને સતત પરિશીલન સિવાય તે ઢાષાથી નિવૃત્ત ન થઇ શકાય.
•
For Private And Personal