________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
અરિ શિષ્ય સંવાદ.
૩૯૫ કેટલાક માણસો આ જગતમાં એવા પણ જોવામાં આવે છે કે જેમણે “તત્વના અભ્યાસની પાછળ કઈક પરિશ્રમ કર્યો હોય, પરંતુ એટલું છતાં યે જે તેમનામાં જાતિ અને પાખંડના વિચારે રહી ગયા હોય તે સમજવું કે તેમને શ્રમ નિષ્ફળ જ ગયે છે. એવા મનુષ્ય તત્વ કદાચ સાંભળ્યું હોય તે તે વાર્તા રૂપે સાંભળ્યું હોય, પણ પરમાર્થથી તે તત્વની વાતને નિર્ધાર નડું જ કર્યો હોય એવી ખાત્રી મળી શકે છે. તત્વની વાત કયાં સુધી બરાબર સમજવામાં આવી છે અને તે કેટલે અંશે પરિણમી છે તેને તેલ કેવળ એક જીવાત ઉપરથી કરી શકાય. જયાં સુધા પિતાનું અને પારકું એ ભેદ રહ્યો હોય ત્યાં સુધી તત્વની વાત લેશમાત્ર પણ સમજવામાં નથી આવી એમ સમજી લેવું. જ્યાં સુધી નગરમાં અને ગામડામાં તફાવત દેખાય ત્યાં સુધી તત્ત્વની વાત નથી પરિણમી એમ માની લેવું. તત્વ સમજવું અને પચાવવું એ મહાભાગે પુરૂથી જ બની શકે છે. તેવા પુરૂષનું કુટુંબ પણ તેવું જ મહાભાગ હોય છે. તત્વ વિચારકેનું કુટુંબ કેવું હોય તે વિષે કહેવામાં આવ્યું છે કે
એવા પુરૂને પિતા ધર્મ, માતા ક્ષમા, ભાર્યા દયા, અને પુત્ર સગુણ હોય છે. એ સિવાય બીજું સર્વ તેમને ભ્રમ રૂપ જ લાગે છે.
શિષ્ય–ગી પુરૂષે જ તત્વને સમજી શકે એ આ પના કથનને આશય હોય એમ જણાય છે. ગ-સાધના વિષે કંઈ ઉપદેશ મળશે?
For Private And Personal