________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૨
વિવેક વિલાસ.
ગત થવુ એ ભાવનાને “ આધિ દુર્લભ ” એવુ નામ આપવામાં આવ્યું છે. કાઇક આસન્ન સિદ્ધ જીવજ પરિપૂર્ણ ઇંદ્રિયાવાળે મનુષ્ય ભવ પામી શ્રુત, ગુરૂ વિગેરે સામગ્રીઓના ચાગ મેળવી ાગ કરી મેધ પામે છે. આધિ દુર્લભ ભાવના વડે તત્ત્વ નિશ્ચય અને સમ્યગ્ શ્રદ્ધા ં ક્રમશઃ આગળ વધવું એજ આ ભાવનાના ઉદ્દેશ છે. છેલ્લી ભાવના ધર્મ ભાવના છે. કેવળજ્ઞાની તીથંકર પ્રભુએ જગના હિતાર્થે લાકોને જે જ્ઞાન આપ્યું છે અને શ્રેષ્ઠ ધર્માંનુ જે સ્વરૂપ સમજાવ્યુ છે તે ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી દેશ વિરતી તથા સર્વ વિરતી રૂપ ઉપદેશાયેલા ધર્મનુ પાલન કરવું એ આપણું કર્ત્તવ્ય છે. આ છેલ્લી ભાવનાના ચિંતનથી તેમજ અનુસરણથી આત્મા પોતાનું શ્રેય સાધી શકે છે. ભાવના વિનાની ક્રિયા જેવી જોઇએ તેવી સફ઼ળ થતી નથી. ગુણસ્થાનકની શ્રેણીએ ચડવા માટે પણ આવી ભાવનાઓની આવશ્યક્તા સ્વીકારવામાં આવે છે. હું પ્રથમ આંધળા અને પાંગળાના હૃષ્ટાંતથી સૂચવી ગયો છું કે ક્રિયા અને ભાવનાને એક બીજા સાથે ઘણા ગાઢ સબંધ રહેલા છે. થાડી ક્રિયા પણ જો ઉપચુ ક્ત ભાવનાની મદદ પૂર્વક કરવામાં આવે તે તે આત્માને બહુ શ્રેયસ્કર થઇ પડે છે. ભવ્ય જીવાએ શુભ ધ્યાન પૂર્વક ઉપર કહી તેવી આર ભાવનાઆ ભાવવી. કારણ કે તે ભાવના જીવને સંસાર નાશ કરવામાં અમાઘ શસ્ત્રનુ કાર્ય ખજાવે છે.
For Private And Personal