________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કા
સૂરિશિષ્ય સંવાદ, નામાં સમાવેશ થાય છે. જે પુરૂષે આ ભાવનાનું અવલંબન ગ્રહી સંવર દ્વારા નવાં કર્મોની ઉત્પત્તિને રોકી શકે છે તેઓ ખરેખર ધન્ય છે. શાસ્ત્રમાં એમ સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે “નવા કર્મની ઉત્પત્તિને અટકાવનાર સંવરને હં ન સ્કાર કરું છું, કારણ કે સંવર સમતા ર જવા શુભાશુભ કર્મોને તેડી નાખે છે. જી -૧ના કમેને ખપાવવાનું કાર્ય નવમી નિજ ભાવના વડે બજાવવાનું રહે છે. મહાત્મા પુરૂષો સારા સંયમથી અને નિષ્કામ તપસ્યા રૂપ અગ્નિથી સંસાર વધારનારાં કર્મોને બાળીને ભસ્મીભૂત કરી દે છે. આ વાત લક્ષમાં રાખી આત્માને કર્મથી મુક્ત કરવાની ભાવના રાખવી તે નિર્જ. રા ભાવના ગણાય. લેકને વિસ્તાર કેવો છે, કેટલો છે અને કેવી કેવી અદ્ધિવાળા છે તેમાં રહેલા છે, કેવી કરણી દ્વારા તેઓ અદ્ધિને પ્રાપ્ત થયેલા છે અને ઉચ્ચતમ ત્રાદ્ધિ પ્રાપ્ત કરનાર સિદ્ધ ભગવાન કયાં વિરાજી રહ્યા છે, તેનું ચિંતન આ દશમી લેકભાવના દ્વારા કરવાનું છે. શાસ્ત્ર-ગ્રંથોમાં લોકનું સ્વરૂપ આ પ્રમાણે વર્ણવામાં આવ્યું છે:–“સીધે સરાવળ નીચે અને ઉો સરાવળ ઉપર રાખ્યો હોય તે તે શરાલ સંપુટ કહેવાય. તે શરાલ સંપુટની નીચે એક ઉદ્દે સરાવલે રાખે હેાય તેવા આકારમાં રહેલું આ જગત ઉત્પત્તિ, સ્થિતિ અને લય પામનારા જીવ, અંજીવ પ્રમુખ દ્રવ્યથી પરિપૂર્ણ ભરેલું છે એમ સાધકે ચિંતવવાનું છે.” સત્યજ્ઞાન દુર્લભ છે માટે સર્વસ ભગવાને પ્રરૂપેલાં સિદ્ધાંત ઉપર શ્રદ્ધા રાખવી, સને સત્ તરીકે અને અને અસત્ તરીકે ઓળખવું તથા તેમાં પારંગ
For Private And Personal