________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. - શિષ્ય–પાપકર્મ શી શી રીતે બંધાય?
સૂરિ–જીવહિંસા, મદ્યપાન, અસત્ય ભાષણ, ચેરી અને ચાડી એ પાંચ મનુષ્યને નરકમાં લઈ જનારાં ભયંકર દત ગણાય છે. પારકાને ઠગવાથી, માટે આરંભ કરવાથી, પરિગ્રહ રાખવાથી, કદાગ્રહથી, પરસ્ત્રીના સંગથી, અભક્ષ્ય વસ્તુનું લક્ષાણું કરવાથી, વિકથા અને બેટી પ્રરૂપણ કરવાથી, પિતાના આત્માને વશમાં નહીં રાખવાથી, કૃષ્ણ, કાપત, નીલ અને એ ત્રણ લેશ્યથી, માઠા અધ્યવસાયથી તથા આર્ત–વૈદ્ર ધ્યાન કરવાથી દુ:ખને ઉપજાવનારું, સંતાપને વધારનારું, જન્મ-મરણના ત્રાસદાયક દુઃખને આપનારું અને નારકીના દુઃખમાં નાખનારું પાપકર્મ બંધાય છે.
શિષ્ય–આપે કહ્યું કે પાપનું ફળ સંસારમાં પ્રત્યક્ષ જેવામાં આવે છે તે તે કયું ફળ?
સરિ—તમે આ સંસારમાં કઈ વાર કોઈ માણસને પાંગશે, હું ઠે, દુર્ભાગી, વિષયી અને નપુંસક જે નીહાળે છે? તેમ થવામાં શા શા હેતુઓ રહેલા હોવા જોઈએ તે વિષે કદી વિચાર કર્યો છે? એક માણસને મજબૂત હાથ–પગાદિ અવયવે છતાં ખમા-ખમાના અવાજો સાથે પાલખીમાં બેસી જતે જોઈએ છીએ અને એક માણસને દેહમાં પુરતી શક્તિ ન હોવા છતાં મજુરી કરતે અને મરણતોલ અવસ્થામાં દીવસે ગુજારતા જઈએ છીએ તેનું શું કારણ? આ સ્થિતિના ભેદમાં કંઈ પણું મહત્વનું કારણ તે હાવું જ જોઈએ. આનું કારણ
For Private And Personal