________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
* ..
૮૬
વિવેક વિલાસ અવશ્યમેવ પાળવું જોઈએ. જે પ્રમાદને લીધે કઈ સમયે કચિત સ્ત્રીનાં મેહક અંગેપગે ઉપર દ્રષ્ટિ જાય અને વૃત્તિ સુબ્ધ થાય તે તે પ્રસંગે મનુષ્યના શરીરમાં રહેલી મળ-મૂત્ર વિગેરે ઘણા જનક વસ્તુઓને ચિંતવી તે ઉપર વૈરાગ્ય આણ. જે વસ્તુ બહારથી સુંદર અને મનમેહક જણાય છે તે વસ્તુત: કેવા દુધી પદાર્થોથી પરિપૂર્ણ છે એનું ધ્યાન કરી વિષયવાસનાને રેકી સખવી એજ વિવેદી પુરૂનું પ્રધાન કર્તવ્ય છે. શહેરને જે ગામડીયાઓએ કદાપિન જોયું હોયતેલોકે પિતાના શુદ્ધ ગામડાની જ પ્રશંસા કરે, તેવી રીતે જેઓ આત્માના પરમાનંદને અનુભવ લેવાને છેક નિષ્ફળ નિવડેલા હોય છે તેઓ જ વિષય વનમાં સુખની કલ્પના કરી પિતાના આત્મ સામર્થ્યને ગુમાવી દે છે. વસ્તુત: જ્ઞાન દર્શન અને ચારિત્ર્યને જે આનંદ છે તેની પાસે વિષયને આનંદ તે એક બિન્દુ માત્ર પણ નથી. પરમાનંદમાં મગ્ન રહેનાર સંચમી પુરૂષને વિષય-વાસના રંજાડી શક્તી નથી, કારણ કે તેઓ એક એવા અદ્ભુત આનંદસાગરમાં સ્નાન કરતા હોય છે કે તેમને વિષય-વાસનાના ગંદા પાણીમાં પડવાનું રૂચે જ નહીં. ગૃહસ્થ પુરૂષ અને સ્ત્રીઓએ યશાક્રમે સ્વદારા અને સ્વપતિમાં સંતોષ માની ગૃહસ્થચિત શીલ પાળવાને દરેક પ્રયત્ન કરે જઈએ. શીલના મહામ્યના અનેક અપૂર્વ પ્રણા શાસ્ત્રમાં મળી આવે છે. શીલ વૃત્ત શળીનું સિંહાસન બનાવી શકે છે એ વાત તે તમે સાંભળી જ હશે. આ વૃત સાધુ–મુનિઓને જેટલું ઉપયોગી છે તેટલું જ ગૃહસ્થને પણ છે.
For Private And Personal