________________
Shri Mahavir Jain Aradhana Kendra
શિષ્ય ચન કરશે ?
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૮૭
તપના પ્રકાર તથા સ્વરૂપ વિષે કંઈ વિવે
સુર્િતયના એકદર ખાર પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. પ્રથમ છ પ્રકાર માહી તપના અને બાકીના છ અંતરગ તપના. બાહ્ય તપમાં (૧) રસત્યાગ (૨) કાયક્લેશ (૩) ઉઠ્યા દરી-પ્રમાણ કરતાં ઓછા આહાર (૪) ઉપવાસ (૫) અંગા પાંગ સ કાચીને બેસવું તે અને (૬) વૃત્તિસક્ષેપ ઇત્યાદિ તાના સમાવેશ થાય છે. અતરંગ તપમાં ... (૧) પ્રાયશ્ચિત (૨) શુભ ધ્યાન (૩) સ્વાધ્યાય (૪) વિનય (૫) વૈયાવચ્ચ અને (૬) કાઉસગ્ગ એ છ ખાખતા આવી જાય છે. ખરા તપસ્વી સા પ્રથમ પોતાનાં મનનાં પરિણામાને શુદ્ધ કરી, સર્વ ઇદ્ધિને સમાધિમાં રાખી, સર્વ પ્રકારના આ ભ–સમારંભાને ત્યાગ કરી દુ:ખના સમુદાયને ટાળવાને અર્થે તપસ્યા કરે છે. જે અલ્પ બુદ્ધિવાળા માણુસ જગતમાં પૂજનિક થવાને માટે કોઇ એક સાંસારિક લાભ અર્થ કે ખાલી પ્રસિદ્ધિને અર્થે તપસ્યા કરી શરીરને સૂકવે છે તે તપસ્યાનું ખરૂ ફળ મેળવી શકતા નથી. વિવેક વગર તપસ્યા કરવાથી માત્ર શરીરને તાપ ઉપજે છે એટલું જ. બાકી એવા અજ્ઞાન કષ્ટોથી બહુ ફળ પ્રાપ્ત થતું નથી. તપસ્યા જ્ઞાન, વિવેક અને પવિત્ર ઉદ્દેશની સિદ્ધિ અર્થે જ થવી જોઈએ.
શિષ્ય-ભાવના એટલે શુ? તે કેટલાં પ્રકારની છે? સરિસત્ય અને હિતકર દ્રઢ વિચાર કે જે જીવન
For Private And Personal