________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
:39
વિવેક વિશ્વાસ.
ક્રોધથી માણુસ પોતાને તા હાનિ કરે છે જ પરંતુ તેની સાથે બીજાને પણ હાની ઉપજાવતા જાય છે. જેવી રીતે એક ઘરમાં લાગેલી આગ વખતસર કાબુમાં ન આવે તેા બીજા ઘરને-ત્રીજા ઘરને અને એ રીતે ધીમે ધીમે અનેક ધરાને સળગાવતી વ્યાપી જાય તેવી રીતે ક્રોધ કષાય પણ પાતાના આત્માની શુભ સ’૫ત્તિને બ ળતા થકા આસપાસના મનુષ્યાને પણ નુકશાન કરતા જાય છે. ક્રોધાવેશમાં મનુષ્ય પોતાનુ હિત વિચારી શકતા નથી, તેથી તેના સંસાર વૃદ્ધિ પામે છે અર્થાત અદિખાનાની મુદ્દત લખાતી જાય છે. વિવેકી પુરૂષાએ ક્રોધન દુર્ગાતીનુ એક મહા કારણુ માનીને તે થકી બચવાના પ્રયત્ન કરવા જોઇએ. ચડકાશિક નાગની પૂર્વ ભવની કહાણી ક્રોધનું ભયંકર પિરશુામ રજી કરે છે તે વિચારવુ,
અભિમાનના પણ અનેક પ્રકાર જોવામાં આવે છે, કાઇને મૂળનું, કાઇને જાતિનુ, કાઈને પોતાની તપસ્યાનુ તેા કાઇને રૂપનું, બળનું, લાભનું, શાસ્ત્રજ્ઞાનનુ કે લક્ષ્મીનુ પણ અભિમાન છે. આવા અભિમાનથી મનુષ્ય કુલાઇ જાય છે અને જગતને– જગતના પ્રાણીઓને તૃણુવત્ ગણી કડાડે છે. અભિમાનને લીધે જ રાવણની લ’કાના નાશ થયો એમ કેટલાક માનસશાસ્ત્ર વેત્તાઓ કહે છે. આ ક્ષણભંગુર સંસાર કે જ્યાં મનુષ્યનાં મૂળ 1—–જાતિ-મળ-દ્રવ્યૂ વિગેરે ચિરકાલ રહેવાનાં નથી, જેના વિયેાગ એક કાળે અનિવાર્ય છે, તેનું અભિમાન, મૂખો સિનાય ભાગ્યેજ કાઇને શાભા આપે ! જે વસ્તુ આપણી પેાતાની
D
For Private And Personal