________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. સ્વર્ગ, મેક્ષ વિગેરે બીજી જે કઈ મનગમતી ચીજ છવને મળે છે તે સર્વ ધર્મના પ્રભાવથી જ હોય છે. પુણ્યને પ્રભાવ આથી વધુ અસરકારક શબ્દોમાં વર્ણવવાને હું અશક્ત છું.
શિષ્ય–આપ જે ધર્મને આવે અનહદ પ્રભાવ વર્ણ વે છે તેને પ્રત્યક્ષ પુરા આ જગતમાં કેમ દશ્યમાન નહીં થતું હોય?
સરિ–જગતમાં જયવત ધર્મ, પરાક, દેવ અને તત્વ એ ચારે છે જ, એમાં બીલકુલ શંકા કરવા જેવું નથી. પણ મનુષ્યમાં પિતાનામાં જે સત્વ જોઈએ તે ક્યાં છે? શસ્ત્ર-અસ બધા વર્તમાન હેય પણ લડનારમાં–પિતાનામાં જ જે સત્વ-માલ ન હોય તે પછી સાયને બિચારાં એકલાં શું કરી શકે? ધર્મને પ્રભાવ દ્રષ્ટિગોચર થાય છે તે લેષ ધર્મને નહિ, પરંતુ મનુષ્યને જ લેખાવે જોઈએ.
શિષ્ય-મનુષ્યને દેષ શી રીતે?
સરિ–જે મનુષ્ય પિતાના માઠા અધ્યવસાયને લઈને પિતાની ઇન્દ્રિયોને સંયમમાં ન રાખે, ચિત્તવૃત્તિને જ્યાં ત્યાં ભટકવા દે, સંસારના પગલિક ભેગેપભેગમાંથી ક્ષણમાત્રને પણ અવકાશ ન મેળવી શકે અને એટલું તો એમ કહે કે “ધર્મનું કંઈ પરિણામ ન આવ્યું–ધર્મનો પ્રભાવ કંઈ પ્રત્યક્ષ ન થયો તે તે એક પ્રકારને મિથ્યાલાપ નહીં તે બીજું શું કહેવાય? જે એક માણસ પિતાના મનને જ કાબુમાં ન રાખી શકે અને છતાં દેવ-દેવતાઓને વશ કરવાની સાધનાઓ કાર
For Private And Personal