________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૩૮૩ માન કહી શકે? બાહા દેખાવ ઉપરથી કઈ વસ્તુને નિર્ણય કર એ હંમેશા નિબ્રાન્ત નથી હોતું. સાગરમાંનું જળ ઉપરથી જોતાં સર્વ સ્થળે એકસરખું ઉંડું હોય એવો ભાસ થાય; પરંતુ ડાહો માણસ એમ વિના વિચારે માની લેતું નથી. તેવી જ રીતે બહારથી જોતાં સર્વ ધર્મો સમાન લાગતા હોય તેથી કરીને સર્વ ધર્મમાં દયા, ક્ષમા, મૃદુતા, સત્ય, બ્રહાચર્ય વિગેરેનું સ્વરૂપ એક જ પ્રકારે વર્ણવામાં આવ્યું હશે એમ માની લેવાનું નથી. શુદ્ધ પરિણામવાળે માણસ દાન–શીલતપ-ભાવના તારતમ્ય ઉપરથી ધર્મની કસોટી કરી સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પાલન કરે તો તેવા નરપુંગવને મુકિતરૂપી સી બળાત્કારે પણ આલિંગન કરે એમાં શક નથી. અર્થાત એ પુરૂષસિંહ સહેજે શિવ વધુને વરે.
શિષ્ય–દાન, શીલ, તપ તથા ભાવનાનું સ્વરૂપ જરા વિસ્તારથી સમજાવશો?
સુરેદાનના ચાર પ્રકાર છે. (૧) જ્ઞાનદાન, (૨) અભયદાન, (૩) ધપકરણ દાન-અથાત્ વસ્ત્ર, પાત્ર પ્રમુખ વસ્તુઓનું દાન અને (૪) અનુકંપાદાન. જ્ઞાનદાન સત્કૃષ્ટ છે. જ્ઞાનને પ્રચાર કરવો, સત્યાસત્ય સમજી શકે એવા પ્રકારની વિવાવૃદ્ધિ કરવી એ જ્ઞાનદાન ગણાય છે. જ્ઞાન વિનાને નર પશવ મનાય છે. આપણું સ્વધર્મબંધુઓ તથા માનવ બધુએ.ન જ્ઞાન પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરવી એ જ્ઞાનદાનને ઉત્તમ પ્રકાર છે. જીવને મૃગુના પજામાંથી મુક્ત કરે એ
For Private And Personal