________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ. નથી તેનું અભિમાન આપણે શી રીતે રાખી શકીએ ? આ ત્માની સમૃદ્ધિનું–સત્તાનું અભિમાન રાખી એ સમૃદ્ધિના ભંડારે ખુલ્લાં રાખ્યાં હોય તે આપણને પિતાને તેમજ જગને પણ લાભ થાય ! પરંતુ એથી ઉલટું ઉપર કહી તેવી ક્ષણિક વસ્તુઓનું અભિમાન કરવાથી તેજ વસ્તુઓ પરભવમાં હલકા રૂપે પ્રાપ્ત થાય છે. અર્થાત કૂળના અભિમાની પરબ વમાં હલકું કૂળ અને રૂપના અભિમાનીઓ પરભવમાં ધૃણાપાત્ર થવાય એવું રૂપ પામે છે એ રીતે અભિમાની છની સંસાર જમણા વધતી જાય છે.
માયા-કપટ એ દૌભાગ્યને ઉત્પન્ન કરનારું, દુર્ગતીએ પહોંચાડનારું તથા પુરૂષને સ્ત્રીને જન્મ આપનારું હાઇ વિવેકી પુરૂષોએ માયા-કપટને સર્વથા ત્યાગ કરવો જોઈએ. શ્રી મલ્લીનાથ ભગવાને પિતાના પૂર્વ ભવમાં તપસ્યાના સંબંધમાં માયાકપટનું સેવન કર્યું તેથી તેમને સ્ત્રી વેદ પ્રાપ્ત થયું! માયાવી કે કપટી સ્ત્રી-પુરૂષ આ વિશ્વમાં કેઈના પ્રીતિપાત્ર થઈ શક્તા નથી, એટલું જ નહીં પણ પરભવમાં તેના વિષમય ફળે તેમને ચાખવાં પડે છે.
સફેદ વસ્ત્ર કાજળમાં બોળવાથી જેમ મલીન થાય છે તથા આછણથી દુધ જેમ બગડી જાય છે તેમ સ્ત્રી-પુરૂષનાં સંખ્યાબંધ ગુણો એક માત્ર લેભના દુર્ગુણથી મલીન થઈ જાય છે. કુપણ પુરૂષ કે સ્ત્રીનું મહે જેવું એ પણ સંસારમાં એક અપશુકન ગણાય છે. પુદ્ગલ ઉપર લેબ રાખવા કરતાં જે
For Private And Personal