________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. તે તે શી રીતે ફળીભૂત થાય? જ્યાં સુધી આપણે આપણી પિતાની મને વૃત્તિઓને અંતર્મુખી ન કરી શકીએ ત્યાં સુધી ધર્મને કે કેવળીના વચનને વાંક કાઢ એ પિતાની હલકાઈ બતાવવા જેવું છે. કહ્યું પણ છે કે “કુગુરૂ, કુકિયા, પૂર્વભવના અંતરાય તથા કાળદેષને લીધે કેવળીનાં વચન પ્રમાણે ફળ ન આપે તે તેમાં કેવળીના વચનને શે દેશ?” મનુષ્ય મા પિતાનું આત્મવીર્ય પ્રકટાવવું જોઈએ. સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક સદગુરૂનું શરણ લઈ સુવિડિત કિયાઓ દ્વારા ધર્મનું પાલન કરવું જોઈએ. જે એટલું થાય તે ધર્મને પ્રભાવ પ્રત્યક્ષ થયા વિના રહે નહીં. માઠા અધ્યવસાયને લીધે સમિપ આવેલી સિદ્ધિઓ પણ ચાલી જાય છે, તે પછી જે સિદ્ધિઓને પત્તે પણ નથી અને કણ જાણે તે કેટલીયે દૂર હશે તેવી સિદ્ધિઓ કેવળ વાત અને દંભથી પ્રાપ્ત કરવાની અભિલાષા રાખવી એ નિરર્થક છે. ધર્મ પ્રત્યે આદરબુદ્ધિ ઉદ્ભવવી જોઈએ. જેમ આદર ન કરનાર માણસ પાસે કઈ જતું નથી તેમ ધર્મ પ્રત્યે અનાદર રાખનાર માણસ પાસે ધર્મપ્રભાવ કે ઋદ્ધિસિદ્ધિ પણ જઈ શકતી નથી.
જે લેકે પિતાના મનમાં એમ માની બેઠા છે કે “અમને આ ભવમાં સુંદર શરીર, મને રમ ભાર્યા, તથા રાજકૃપા વિગેરે અનાયાસે પ્રાપ્ત થઈ ચૂક્યાં છે, તે પછી અમને હવે ધર્મ કરવાની શી જરૂર છે?” તેઓ સંસારના યથાર્થ સ્વરૂપને નહીં સમજી શકવાને લીધે જ એમ બકે છે. આ નશ્વર સંસારમાં
For Private And Personal