________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. અને જળ વર્તમાન હોય તે કહેવું કે “પુત્રી થશે અને તે પણું ઉપર કહા તેવાં લક્ષણવાળી થશે.” જે ઉક્ત સ્વરમાં અગ્નિતત્વ ચાલતું હોય તે કહેવું કે “ગર્ભ ગળી જશે અને કદાચ સંતતી થશે તે પણ તે જીવશે નહીં.” જે વાયુતત્વ ચાલતું હોય તે કહેવું કે “કાં તે પિંડાકૃતી બંધાઈ જશે અને નહીં તે ગર્ભ પડી જશે.”જે સૂર્યસ્વરમાં આકાશતત્વ ચાલતું હોય તે નપુંસકની અને ચંદ્ર સ્વરમાં આકાશ તત્વ ચાલતું હોય તે વધ્યા વીની ઉત્પત્તિ થાય એમ પ્રશ્નક્તને કહી દેવું. સુષમ્રા સ્વર ચાલતું હોય તે વખતે કઈ પ્રશ્ન કરે તે કહેવું કે “બે પુત્રીઓ થશે.” બન્ને સ્વરે ચાલતા હોય તે વખતે ગર્ભ સંબંધી જે કઈ પ્રશ્ન કરે અને તે વખતે ચંદ્ર સ્વર તેજીથી ચાલી રહ્યો હોય તે કહેવું કે “બે કન્યાઓ થશે.” સૂર્યસ્વર તેજીથી ચાલતું હોય તે કહેવું કે બે પુત્રો થશે.” એવી રીતે ગર્ભ સંબંધી પ્રશ્નોના ખુલાસા સ્વરશાસને. આવલંબી સમજી લેવાના છે. - શિષ્ય–પ્રસંગેપાત એક વિશેષ પ્રશ્ન પૂછી આજને વિષય સમાપ્ત કરીશું. પરગામ જતાં જે શુકન થાય તેમાં કયા કયા શુકન શ્રેષ્ઠ અને કયા કયા નિકૃષ્ટ જાણવા?
સરિ–પરગામ જતી વખતે જે કુમારી કન્યા, સધવા સ્ત્રી, ગાય, ભલે ઘડે, દહીં, ભેરી, શંખ, ઉત્તમ ફળ, પુષ્પ માળા, ધુમાડા વિનાને દેવતા, ઘેડા, હાથી, રથ, બળદ, રાજા, માટી, ચમ્મર, સોપારી, છત્રી, તૈયાર ભેજનને થાળ, વેશ્યા,
For Private And Personal