________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૬
વિવેક વિશ્વાસ.
તો તે સારૂ ગણાય. આગળ-પાછળ ગધેડું ભૂકંતુ હાય ત પણ સારા શુકનમાં લેખાય છે. ચાલતી વખતે ગર્દભ મૈથુન કરતા જણાય તા ધનના લાભ તથા કાર્યની સિદ્ધિ થાય, પોપટ ડાખી ખાજુએ માલે તા ભય, જમણી ખાજુએ મેલે તા મહાલાભ, સુકેલી લાકડી ઉપર બેસી ખાલે તે ભય અને સામે આવીને ખેલે તા બન્ધનનું દુ:ખ નડે. મૈના એ સામે આવીને ખેલે તા કલહ, જમણી ખાજુ ખેલે તે લાભ સુખ, ડામી આજીએ આલે તે અશુભ તથા પીઠ પાછળ ખેલે તા મિત્ર સમાગમ થાય. ગામની બ્હાર નીકળતાં જો ખગલા પાતાના ડાખા પગને ઉપાડી જમણા પગના આધારે ઉભા રહેલા દેખાય તા લક્ષ્મીના લાભ થાય. પ્રસન્ન થયેલા અગલેા ખેલતા સભળાય અથવા આકાશની તરફ ઉડતા જણાય તે કન્યા અને દ્રવ્યના લાભ તથા સ તાષ થાય, જો તે ભયભીત બની ઉડતા લાગે તા ભય ઉત્પન્ન કરે. જો ગામથી નીકળતાં એકથી અધિક ચકવા એક સ્થાને બેઠેલા દેખાય તા મહા લાભ અને સતાષ ઉપજે. તેમજ ભયભીત અની ઉડતા દેખાય તે ભય ઉત્પન્ન કરે. જો સારસ પક્ષી ડાબી બાજુ દેખાય તે મહા સુખ, લાભ અને સંતોષ થાય. જે તે બેઠેલું દેખાય તેા મિત્ર સમાગમ, જો સામે બાલતુ જણાય તેા રાજાની કૃપા પ્રાપ્ત થાય તથા જો જોડુ એક સાથે ખેલતુ હોય તેા સ્ત્રીના લાભ થાય, પરંતુ જમણી બાજુ સારસનુ મળવુ નિષિદ્ધ છે. જતી વખતે ટીટોડી સામે એલે તે કાર્યની સિદ્ધિ થાય તથા ડાખી ખાજી ખેલે તે તેનુ ફળ
For Private And Personal