________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
તિમાં પરગામ જવાનું બંધ રાખવું. છતાં જે કોઈ જાય તે તેના પ્રાણને સંદેહ સમજી લેવું. ગર્જના કરતે સાંઢ સામે, મળે છે તે સારે ગણાય. જે ગાય ડાબી તરફ શબ્દ કરતી જણાય અથવા વાછડાને દૂધ પાતી દેખાય તે લાભ, સુખ અને સતેષની પ્રાપ્તિ થાય, પણ જે પાછલી રાતે ગાય બેલે તે કલેશ ઉપજાવે. જે ગર્દભ ડાબી તરફ જાય તે સુખ અને સંતોષ થાય, પાછળની બાજુ અથવા જમણી તરફ જાય તે કલેશ થાય. જે બે ગર્દભે પરસ્પરમાં એક બીજાની કાંધને ખળતા ઉભા હોય, દાંત દેખાડતા હોય, અથવા ડાબી તરફ જતા હોય તે બહુજ લાભ અને સુખ થાય. રાખમાં આળોટતા અથવા લડતા લાગે તે અશુભ અને કલેશકારી ગણાય. જે નીકળતી વખતે ગર્દભ ડાબી બાજુએ અવાજ કરે અને દાખલ થતી વખતે જમણી તરફ બોલે તે શુભકારી ગણાય. પરગામ જતાં વાંદરે જમણી તરફ મળે તે તે સારે ગણાય, મચાલ્ડ કાળ પછી ડાબી બાજુ મળે તે પણ શુભકારી જ ગણાય. જે કુતરે મુખમાં કંઈ ભય પદાર્થ લઈ સામે મળે તે સુખ,કાર્યસિદ્ધિ, અને લાભ થાય. ખીલેલા વૃક્ષની નીચે, વાડીમાં, લીલી કચારીઓમાં, દ્વારની ઇંટ ઉપર, ધાન્યના ઢગલા ઉપર જે કુતરે પેશાબ કરતા જણાય તે પણ મહા લાભ અને સુખની પ્રાપ્તિ થાય. જે તે ડાબી બાજુએ ઉતરે અથવા જાંઘ, પેટ હૃદય તથા પાછલા જમણું પગને ચાટતે અથવા ખંજવાળતા નજરે પડે તે લાભ થાય. જે સૂપડા ઉપર, સ્મશાનમાં અથવા પત્થર
For Private And Personal