________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂર શિષ્ય સંવાદ.
ષની પ્રાપ્તિ થાય, જે મસ્તક પર્યત ચઢે તે રાજમાન પ્રાપ્ત થાય તથા શરીર ઉપર ચઢે તે વરઝની પ્રાપ્તિ થાય. એકંદરે તેનું ઉપર ચઢવું શુભકારી અને નીચે ઉતરવું તે અશુભકારી ગણાય છે. કાન ખજુરે ડાબી તરફ ઉતરે તે તે શુભ ગણાય, પણ જે જમણી બાજુએ ઉતરે તેમજ માથા ઉપર કે શરીર ઉપર ચઢ તે તે ખરાબ ગણાય. જે હાથી પિતાના જમણા દાંત ઉપર સૂંઢ રાખીને અથવા સુંઢને ઉછાળતે સામે આવતે જણાય તે સુખ, લાભ અને સંતોષ થાય તથા ડાબી બાજુ કિંવા બીજી કોઈપણ દિશાએ સૂંઢ રાખીને આવતે જણાય તે સામાન્ય ફળ પ્રાપ્ત થાય. હાથીનું સામે મળવું શુકનમાં સારું ગણાય છે. જે ઘડે પિતાના આગલા જમણા પગથી પૃથિવી ખોદત જણાય અથવા દાંત વડે પિતાના જમણા અંગને ખંજવાળ હોય તે સર્વ કાર્યોની સિદ્ધિ થાય; પણ જે ડાબે પગ ફેલાવિને ઉભે હોય તે કલેશ થાય. ઘેડ સામે મળે તે શુભકારી ગણાય છે. ઉંટ ડાબી બાજુએ બોલે તે સારું, જમણી બાજુએ બેલે તે કલેશકારી અને ઉંટડી સામે મળે તે શુભ શુકન ગણાય. ગામમંથી નીકળતાં જે બળદ પિતાના ડાબા સીંગડા અને પગથી ધરતી ખોદતે જણાય તે સારું ગણાય, કારણ કે તેથી રમુખ અને લાભની પ્રાપ્તિ થાય. પણ જે જમણા અંગથી પૃથિવી બદત લાગે તે અશુભ જાણવું. બળદ અને પાડે એકઠા ઉભેલા નજરે પડે તે પણ અશુભ ગણાય. એવી સ્થિ
For Private And Personal