________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સરિશિષ્ય સંવાદ.
૩૬૭ નિકૃષ્ટ મળે. જતી વખતે જળકુકડી પાણીમાં બેલતી હોય તે કાર્યની સિદ્ધિ થાય પણ જે પાણીની બહાર નીકળી હતી હોય તો નિકૃષ્ટ ફળ મળે. ગામમાંથી નીકળતી વખતે મેર એક શબ્દ એકવાર બોલે તે લાભ, બે વાર બોલે તે સ્ત્રી લાભ, ત્રણ વાર બેલે તે દ્રવ્ય લાભ, ચાર વાર બેલે તે રાજાની કૃપા તથા પાંચવાર બેલે તે કલ્યાણ થાય છે. જે નાચતે થકે મેર દેખાય તે ઉત્સાહ ઉત્પન્ન થાય,. મંગળકારી તથા લાભદાયક પણ ગણાય. સમળી પિતાના આહારની સાથે વૃક્ષની ઉપર બેઠેલી જણાય તે હેટે લાભ થાય, જે આહાર વગરની બેઠેલી હોય તે પરગામ જવું નિષ્ફળ થાય. જે ડાબી તરફ બોલતી હોય તે ઉત્તમ ફળ થાય તથા જમણુ બાજુ બેલતી હોય તે ઉત્તમ ફળ ન ફળે. જે ઘુવડ ડાબી બાજુ બોલતું હોય તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય, જે જમણી તરફ બોલતું હોય તે ભાય ઉત્પન્ન થાય, જે પીઠની પછવાડે બેલતું હોય તે વૈરી વશમાં આવે, જે સામે બેલતું જણાય તો ભય ઉત્પન્ન થાય, જે અધિક શબદ કરતું હોય તે અધિક વૈરીઓ ઉત્પન્ન કરે, જે ઘરની ઉપર બેસે તે સ્ત્રીનું મૃત્યુ થાય અથવા કઈ એક ગૃહજન મરણ પામે. જે બરાબર ત્રણ દિવસ સુધી બોલે તે ચરી થશે એવું સૂચન સમજવું. ચાલતી વખતે કબુતર જમણી બાજુ મળે તે લાભકારી ગણાય, ડાબી તરફ મળે તે ભાઈ અને પરિજનને કષ્ટ ઉત્પન્ન કરે, પાછળ ચણતું હોય તે
For Private And Personal