________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
३१५ ચારેનું ટોળું, અરીસે, માંસ, મધ, મુકુટ, મધુવાળું વ્રત, ગેરેચન, ભાત, રન, વીણ, કમળ, સિહાસન તમામ પ્રકારના હથીઆ, મૃદંગ આદિ બધા વાજી, ગીત ધ્વની, સપુત્ર સ્ત્રી, વાછડા સાથે ગાય, ધાએલાં વસ્ત્રો લઈ આવતે ધાબી, એઘા અને મુહપત્તિવાળા સાધુ, તિલકવાળો બ્રાહ્મણ, વગાડવાનું નગારૂં તથા ધ્વજા-પતાકા આદિ શુભ પદાર્થો સામે મળે અથવા વિદાય થતી વખતે “પધારે! ફત્તેહ કરીને આ ! બહેલા વહેલા વાંછિત ફળ પ્રાપ્ત કરે એવા ઉદ્ગારે. સાંભળવામાં આવે તે સમજવું કે આપણું ધારેલું અવશ્યમેવ સિદ્ધ થાય એમાં કોઈ પણ પ્રકારને શક નથી.
જે પરગામ જતાં સામે અથવા જમણી બાજુ છીંક થાય, કાંટામાં વસ્ત્ર ભરાઈ જાયફાટી જાય, કાંટે લાગે, કેઈ અકળાતું હોય એ શબ્દ સાંભળવામાં આવે અથવા સાપ કે બીલાડી નજરે પડે તે ગમન મુલતવી રાખવું જોઈએ. ચાલતી વખતે નીલચાસ, મેર, ભારદ્વાજ તથા નેળીઓ નજરે પડે તે સારા ગણાય છે. મુરઘાનું ડાબી તરફ બોલવું, રાજાનાં ડાબી બાજુએ દર્શન થવાં, ડાબી બાજુએ ગધેડાનું મળવું ઉત્તરોત્તર વધારે સારા ગણાય છે. જમણી તરફ નાહર મળે તે ઉત્તમ અદ્ધિ, સિદ્ધિ પ્રાપ્ત થાય. તમામ પ્રકારના નખના શો ડાબી બાજુએ નીકળતી વખતે મળે અને દાખલ થતી વખતે જમણી બાજુએ મળે તે મંગળકારી થાય. ઘેરથી નીકળતી વેળા ગધેડું ડાબી બાજુએ અને ગામમાં દાખલ થતાં જમણી બાજુ મળે
For Private And Personal