________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૬૨
વિવેક વિલાસ. પીવે અને ડાબે પડખે સૂવે તે તેના શરીરમાં કદિ પણ રેગ ન થાય. તેથી ઉલટું ચંદ્ર સ્વરમાં ભેજન અને સૂર્ય સ્વરમાં જળ પાન કરે તે રેગ થયા વિના રહે નહીં. અને માટે જવું હોય તે ચંદ્રસ્વર અને પેશાબને અથે કે શયનને માટે જવું હિય તે સૂર્ય સ્વર ઉત્તમ ગણાય છે. જે કોઈ માણસ એ અભ્યાસ રાખે કે દિવસને ઉદય થતાં જ ચંદ્રવર ચાલુ કરે અને રાત્રી પડતાં સૂર્યસ્વર ચાલુ કરે તો તે સંપૂર્ણ આયુષ્ય ગાળવા ભાગ્યશાળી થાય. જે આઠ પહેરેમાં સૂર્યસ્વર જ ચાલે અને તેમાં વાયુતત્વ હોય છે તેનું આયુષ્ય ત્રણ વર્ષનું સમજી લેવું. જે સેળ પહેાર સુધી સૂર્યસ્વર જ ચાલ્યા કરે, ચસ્વર મુદ્દલ આવે જ નહીં તે તેનું બે વર્ષની અંદરનું આયુષ્ય સમજી લેવું. જે ત્રણ દિવસ સુધી એક સરખે સૂર્ય સ્વર ચાલ્યા કરે તે એક વર્ષમાં મૃત્યુ થાય. જે સેળ દિવસ સુધી બરાબર સૂર્યસ્વર જ ચાલ્યા કરે તે એક મહિનામાં મૃત્યુ આવવું જોઈએ. જે એક મહિના સુધી સૂર્યસ્વર નિરંતર ચાલ્યા કરે તે બે દિવસનું આયુષ્ય સમજી લેવું. જે સૂર્ય, ચંદ્ર અને સુષુમ્રામાંથી એકે સ્વર ન ચાલે પણ મુખથી જ શ્વાસ લેવું પડે તે ચાર ઘડીમાં મૃત્યુ આવી પહોંચે. જે આખો દિવસ ચંદ્રસ્વર ચાલે તથા આખી રાત સૂર્યસ્વર ચાલે તે. આયુષ્ય ઘણું લાંબુ હેવું જોઈએ. જે આખા દિવસે સૂર્યસ્વર ચાલે અને આખી રાત બરાબર ચંદ્રસ્વર ચાલે છે તેનું આયુષ્ય છ મહિનામાં પુરૂં થઈ જવું જોઈએ. જે ચાર, આઠ બાર; સેળ અથવા વીસ દીવસ અને રાત બરાબર ચંદ્રવર
For Private And Personal