________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬૦
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્ય-પરદેશ જવુ હાય ત્યારે સ્વરશાસ્ત્ર ઉપરથી
કઇ સૂચન થાય ખરૂ ?
સૂરિ—જે પુરૂષ ચન્દ્રસ્વર વ્હેતા થકા દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પરદેશ જાય તે પરદેશમાં સુખથી કરી આવી પાતાના ઘરમાં સુખાપભોગ કરે. સૂર્ય સ્વરમાં પૂર્વ અને ઉત્તરની તરફ પરદેશ ખેડવા જીસકારી ગણાય. ચંદ્રસ્વરમાં પૂર્વ અને ઉત્તરની તરફ પરદેશગમન કરવું સારૂં નથી. સૂર્ય સ્વરમાં દક્ષિણ અને પશ્ચિમની તરફ પરદેશ જવું ડીક ન ગણાય. ઉંચી દિશા ચંદ્રસ્વરની લેખાય છે. એટલા માટે ચંદ્રસ્વરમાં પર્વત આદિ ઉર્ધ્વ દિશામાં જવું સારૂં છે. પૃથિવીના તળ ભાગના સ્વામી સૂર્ય છે. એટલા માટે સૂર્ય સ્વરમાં પૃથ્વીના તળભાગમાં જવું સારૂં છે. પરંતુ સુષુમ્ના સ્વરમાં પૃથ્વીના તળ તરફ પ્રયાણ કરવું એ ઠીક નથી.
શિષ્ય—પરદેશમાં રહેલા સ્નેહી જનની સ્થિતિ કેવી રીતે સમજી શકાય ?
સૂરિ—પ્રશ્ન કરતી વખતે ગમે તે સ્વર ચાલતા હાય પણ જો તેમાં જળ તત્ત્વવતુ હોય તે ઉત્તરમાં એટલું જ કહેવું કે-“સર્વ કામા સિદ્ધ કરીને તે પરદેશી તુરતમાં જ આવી જશે. ” જો પૃથ્વી તત્ત્વ ગમે તે સ્વરમાં વ તુ હાય તે કહેવુ કે “ તે t પુરૂષ પેાતાના સ્થાને બેઠા છે, તેને કાઇ પણ જાતની તકલીફ નથી.” જો વાયુ તત્ત્વ પ્રવર્ત્ત`તુ હાય તે કહેવું કે “ તે પુરૂષ એક સ્થાનેથી બીજે સ્થાને ગયા છે તથા તેના હૃદયમાં
For Private And Personal