________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૪૮
વિવેક વિલાસ.
વાર જમણી બાજુએથી અને થોડી વાર ડાબી બાજુએથી નીકળે તેને સુષુમ્મા અથવા સુખમતા સ્વર કહેવામાં આવે છે. આ સ્વર પ્રાય: સ્વર બદલવાનો હોય છે તે જ વખતે ચાલે છે. સારા નિગી માણસને દીવસ રાત્રી દરમીયાન કલાકે કલાકે ચંદ્ર અને સૂર્ય સ્વરની અદલ બદલ થયા કરે છે. ડાબી બાજુને સ્વર ચાલતા હોય ત્યારે ચંદ્રને ઉદય તથા જમણું બાજુને ચાલતો હોય ત્યારે સૂર્ય ઉદય જાણ.
- શિષ્ય–ચંદ્ર સ્વર ચાલતો હોય ત્યારે કેવી જાતનાં કાર્યો કર્યા હોય તે ઠીક ગણાય?
સૂરિ...શીતલ અને સ્થિર કાર્યો ચંદ્ર સ્વર ચાલતું હોય તેવે સમયે કરવા એગ્ય ગણાય. દાખલા તરીકે કેઈનવા મંદિરની શરૂઆત કરવી હોય, પાનંખાવ હોય, મૂર્તિની પ્રતિષ્ઠા કરવી હેય, મંદિર ઉપર દંડતથા કલશ ચઢાવવાં હય, ધર્મશાળા, ઉપાશ્રય, વિદ્યાશાળા, પુસ્તકાલય, ઘર, દુકાન, ગઢ, મહેલ વિગેરે બનાવવાં હાય, ને દાન દેવું હોય, નગરમાં પ્રવેશ કરે હોય, નવા ઘરમાં રહેવા જવું હોય, નવા કપડાં તથા ઘરેણાં ખરીદવા હેય, પહેરવાં હેય, અધિકાર લેવો હોય, ઐષધ બનાવવું હોય, બાગબગીચે લગાવ હોય, રાજા જેવા મેટા માણસે સાથે ભાઈને બંધી બાંધવા જવું હોય, તથા વેગને અભ્યાસ કરે છે; ઇત્યાદિ કાર્યો ચંદ્ર સ્વર ચાલતું હોય તે વખતે કર્યા હોય તે મહાકલ્યાણકારી અને સફળ થાય.
. શિષ્ય–ત્યારે સુર્ય નાડી ચાલતી હોય તે વખતે કે કાર્યો કરવાં જોઈએ?
For Private And Personal