________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૪૬
વિવેક વિલાસ. શાસ્ત્ર વચને ઉપરથી સિદ્ધ થાય છે. જીનાગમમાં પણ લખ્યું છે કે–શ્રી મહાવીર ભગવાનની પછી ચદમી પાટે શ્રીભદ્રબાહ સ્વામી થયા. તેમણે સૂક્ષ્મ પ્રાણાયામના ધ્યાનનું પરાવર્તન કર્યું હતું, તે વખતે સમસ્ત સંઘે મળી તેમને વિજ્ઞપ્તિ પણ કરી હતી.” જૈન ઈતિહાસમાં પણ એવા અનેકાનેક દ્રષ્ટાંત મળી આવે છે. પૂર્વના જે મહાન અધ્યાત્મયેગી પુરૂષોના વર્ણને આપણે સાંભળીએ છીએ તેઓ સઘળા પ્રાય: ગાભ્યાસની વિધિ સંપૂર્ણ રીતે જાણતા હતા અને એને પ્રતાપે તેઓ મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકતા હતા. આજ કાલ એક તે શરીરની શક્તિ જ ક્ષીણ પ્રાયઃ થઈ છે તેમજ લોકોને શ્રદ્ધા પણ જેવી જોઈએ તેવી રહી નથીઆવી સ્થિતિમાં સ્વર શાસ્ત્ર સમજવાની તકલીફ કેણ અને શા માટે લે? ગાભ્યાસ–પ્રાણાયામ વિગેરે આત્મકલ્યાણમાં અગત્યને ભાગ ભજવે છે. પ્રાણાયામ ની જે દશ ભૂમિકાઓ કહી છે, તેમાં સ્વરશાસ્ત્ર આવી જાય છે. સ્વરશાસ્ત્રના અભ્યાસથી મહાન ગુપ્ત ભેદે જાણી શકાય છે એટલું જ નહીં પણ અનેક રેગેની પણ નિવૃત્તિ થઈ શકે છે.
શિષ્ય–સ્વદયને અભ્યાસ વર્તમાન જમાનામાં કેમ લેપ પામી ગયે હશે?
સરિ–સ્વદય પદને શબ્દાર્થ શ્વાસ નીકળવે તે છે. તેમાં શ્વાસને ઓળખી લેવાની ખૂબી આવડવી જોઈએ. સ્વરેદ યના પારંગત પુરૂ નાક ઉપર હાથ રાખતાં જ કેટલીક ગુપ્ત વાતેનાં રહસ્ય ચિત્રવત્ પિતાની દ્રષ્ટિ આગળ જોઈ શકે છે.
For Private And Personal