________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૫૭
સૂરિશિષ્ય સંવાદ. સમજવું. જે તેજ દિવસે તે જ સમયે છેલ્લા ત્રણે ત ચાલતાં હોય તે તેનું ફળ આગળ કહ્યું તે પ્રમાણે વિચારી લેવું.
શિષ્ય –પિતાનાં શરીર, કુટુંબ તથા ધન-સંપત્તિ સાથે વરશાસ્ત્રને શો સંબંધ હશે?
–જે ચિત્ર શદિ પ્રતિપદાને દિવસે પ્રાતઃકાળે ચંદ્ર સ્વર ચાલતું ન હોય તે ત્રણ મહીનાની અંદર હૃદયમાં બહુજ કલેશ અને ચિંતા ઉત્પન્ન થાય. ચિત્ર સુદ બીજને દીવસે પ્રાતઃકાળે ચંદ્રસ્વર ન ચાલતું હોય તે પરદેશ વેઠ પડે અને ત્યાં અધિક દુઃખ ભોગવવું પડે એમ સમજવું. તેજ પ્રમાણે ચૈત્ર શુદિ ત્રીજને દિને ચંદ્રસ્વર ન ચાલતો હોય તે શરીરમાં ગરમી, પિત્તજવર, રક્તવિકાર વિગેરે રોગ થાય. ચોથ, પાંચમ, છઠ્ઠ, સાતમ, અને આઠમને દિને તેમ થાય તે અનુક્રમે નવ માસમાં મૃત્યુ થાય, રાજ્ય તરફથી કોઈ ભય આવી પડે, ચાલુ વર્ષની અંદર જ ભાઈનું મરણ થાય, ચાલુ વર્ષમાં જ સ્ત્રીનું મૃત્યુ થાય તથા આ વર્ષમાં જ કષ્ટ તેમજ પીડા પ્રાપ્ત થાય, સુખ મળે તે તેટલે ભાગ્યાગ સમજે. તે ઉપરાંત જે ઉપલા દિવસમાં ચંદ્ર સ્વરમાં પૃથ્વી તથા જળતત્વ આદિ શુભ તવ ચાલતાં જણાય તે તે શ્રેષ્ઠ સમજવાં. - શિષ્ય—પાંચ ત ઉપરથી વિવિધ પ્રશ્નોના ખુલાસા શી રીતે થઈ શકે?
સરિ–ચંદ્રસ્વરમાં જયારે પૃથ્વી તત્વ વા જળ તત્વ ચાલતું હોય ત્યારે કોઈ પ્રશ્ન કરે તે કહી દેવું કે “તારું કાર્ય
For Private And Personal