________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૫૪.
વિવેક વિલાસ
એક સરખે આવે તે તત્વ મળ્યાં લેખાય. અથવા તે કઈ એક તટસ્થને કહેવું કે–તમે કેઈ એક વર્ણની ધારણ કરે. પછી જ્યારે તે એક રંગની કલ્પના કરે ત્યારે આપણે આપકા નાકમાંના ચાલતા સ્વર ઉપરથી તત્ત્વને નિર્ણય કરે અને તે ઉપરથી તટસ્થ પુરૂષના મનને રંગ કહી દે. જે આપણે કહેલ અને પેલા તટસ્થને ધારેલો રંગ એક સરખે મળી જાય તે તત્ત્વનું મીલન યથાયોગ્ય થયું માનવું. અથવા તે કાચના દર્પણને બરાબર હોઠ પાસે લઈ જઈ તેની ઉપર જોરથી શ્વાસ છે. એમ કર્યાથી દર્પણ ઉપર જેવા આકારનું ચિન્હ થાય તે આકારની, હું આગળ કહી ગયો તે આકારોની સાથે સરખામણ કરવી. આમ કરવાથી પણ તત્વને પરિચય થઈ શકશે. તમે જે તમારા પિત ના બે કાન બે અંગુઠા વડે બંધ કરે, નાકનાં નસકોરાં વચલી આંગળીઓ વતી બંધ કરો, છેલ્લી અ ને અનામિકા વડે મહે બંધ કરે અને અંગુઠાની જોડેની તર્જ ની વડે આંખ બંધ કરે તે આ સ્થિતિમાં પણ ઘણે ભાગે ધીમે ધીમે પીળા, ધોળા, રાતા, ભૂરા અને બીજી કઈપણ જાતની ઉપાધિ વગરના ત જોઈ શકશો, ગુરૂગમ પૂર્વક જે આ તને બરાબર અભ્યાસ કર્યો હોય તે ભાવીનાં પરિણામે ઘણું ખરાં હસ્તામલકવત્ થઈ રહે.
શિષ્ય–સ્વરમાં ઉદિત થતા તત્ત્વ દ્વારા વર્ષફળ શી રીતે જાણી શકાય?
સૂરિ–જ્યારે મેષ રાશીની સંક્રાન્તિ થાય ત્યારે શ્વાસ
For Private And Personal