________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
એ સંકટ શિર પર લહેરી લેવા જેવું છે. ગૃહસ્થાશ્રમીઓએ (૧) ઘરનાં છિદ્ર, (૨) મંત્ર (૩) ધન (૪) આયુષ્ય, (૫) મર્મ વચન (૬) ઠગાઈ (૭) અપમાન તથા (૮) પિતાનો ધર્મ એ આઠ વાનાં કેઈની પાસે કદિપણું પ્રગટ ન કરવા.
મનુષ્યને આખા જન્મમાં પગલે પગલે જે કૃત્યો કરવાં પડે છે અને જે જે વિદનેની સામે થવું પડે છે તેમજ જે જે સાવધતાઓ રાખવી પડે છે તે સર્વનું વર્ણન, પુનરૂક્તિને દેશ કવચિત વહેરી લઈને પણ તમારી સમક્ષ રજુ કર્યું છે. કવચિત વિવેક પૂર્વક જો એ ઉપાયે અને સાવચેતીઓનું શરણું લેશે તે તમારે ગૃહસ્થાશ્રમ પરમ સુખ અને આનંદના નિકેતન સરખો બની રહેશે એમ કહેવાની જરૂર નથી. મેં તમને આ વાર્તાલાપની શરૂઆતમાં જ કહી દીધું હતું કે ગૃહસ્થચિત કર્તવ્યોના સંબંધમાં ભિન્ન ભિન્ન વિષય ઉપર મારે પ્રકીર્ણ સ્વરૂપ એટલું બધું કહેવાનું હતું કે તે સર્વને એક બીજા સાથે સંબંધ સાંધો લગભગ અશકય જ હતું તથાપિ ગૃહસ્થ ધર્મને જ્યાં સુધી લાગે વળગે છે, ત્યાં સુધી મને ખાત્રી છે કે મારા આજના વક્તવ્યમાંથી પ્રચુર ઉપાદેય સામગ્રી તમને મળી રહેશે. મારા ઉપદેશને તમારે અક્ષરશ: વળગી જ રહેવું જોઈએ એમ પણ હું કહેવાનું સાહસ નથી કરતું. જે સ્થળે જે ઉપદેશને અમલમાં મુકવાની આવશ્યકતા આવે તે સ્થળે તેને પરમ વિવેકથી ઉપગ કરે તેમાં પણ દેશ-કાળની પરિસ્થિતિ વિચાર
. મેં તમને આ
.
રાતમાં જ કહી છે
કળ્યો
For Private And Personal