________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૩૪૩ ફરવા નીકળી જાય અથવા બીજા કામમાં રોકાઈ જાય, તેમજ પોતે દરિદ્ર હોવા છતાં વાતે અને પારકી પંચાતમાંથી નવર ન થાય તે પુરૂષ મૂર્ખ અને આળસુઓના સરદાર તરીકે સર્વત્ર પ્રસિદ્ધ થાય છે, એટલું જ નહીં, તન-મન-ધનની પણ પાયમાલી કરે છે.
જેઓ પારકાની સારી-નરસી વસ્તુઓને પિતાની માની લઈ તે ઉપર વેપાર ખેડવા લાગી જાય તથાપિતાના કુળને અમુક કાર્ય શોભાસ્પદ થશે કે નહીં તેનો વિચાર કર્યા વિના હીન ધંધામાં દ્રવ્યની લાલચથી ઝંપલાય, તેઓ જનસમાજની વચમાં હેટાઈ મેળવી શક્તા નથી. જેઓ હંમેશા પિતાના મિત્રને પણ ઉદ્વેગ ઉપજાવે, ઠગ લેકેને ભસે ઠગાઈ જાય અને પિતે ગુણી છતાં બીજા ગુણ પુરૂષની અદેખાઈ કરે તે ત્રણે પુરૂષોની કળા કેઈને કશા ઉપગમાં આવતી નથી. જે દૂત થઈ સંદેશે ભૂલી જાય, જે ગર્વ થઈ કઠેર સ્વરે ગાય, તથા જે ભેગી થઈ ગૃહસ્થાશ્રમમાં રહે તે ત્રણે પુરૂષે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ઉદ્વેગ–ખેદ ઉપજાવનારા થઈ પડે છે. જેઓ ભાદારમંડળમાં જઈ કુટેવને લીધે કામ વગાડે, શીસેટીઓ મારે, કારણ વિના તરખલાના કટકા કરે, શરીરને વાજીંત્રની પેઠે વગાડવા લાગે, દાંત વતી નખ ઉતારવા કે નખથી ભૂમિ ખોતરવા લાગી જાય તેઓ પિતાની જંગલીપણાની ટેવને લીધે માનપાત્ર થઈ શક્તા નથી. માણસેના દેખતાં રાજા વિગેરેના અવર્ણવાદ બલવા, ગુણી પુરૂની નિંદા કરવી તથા દુરાચારી માણસેના વખાણ કરવા
For Private And Personal