________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ.
૩૪
આવી જવાય, ઠગ તથા કુલટા સ્ત્રીઓના વચન સાંભળી આપમણા હાથથી નહીં કરવાનાં કાર્યો ન થઈ જાય તથા સારા પુરૂની અવગણના ન થાય એ બધી બાબતેને પગલે પગલે વિચાર કરે પડે છે. જેઓ લંપટ લેકેની સાથે હરીફાઈમાં ઉતરી ધન ઉડાવી દે છે, પિતાની સ્ત્રી ઉપર ક્રોધ કરી બીજી બાયડી પરણવા તૈયાર થઈ જાય છે તેમજ સ્ત્રી ઉપર અત્યંત આસક્તિ રાખી બુદ્ધિ અને વિવેકને વેચી દે છે તે મનુષ્ય પાછળથી પશ્ચાત્તાપના સાગરમાં ડૂબી જાય છે. વેશ્યાના જારની સાથે વેર કરનાર, સ્ત્રીના ભયથી ભીખારીઓને દાન આપવામાં સંકોચ રાખનાર તેમજ દુર્લભ વસ્તુ દઈને પણ સ્ત્રીની સાથે વિષયોગ કરનાર પુરૂષ પિતાની તથા પિતાના પૂર્વજોની કમાએલી પ્રતિષ્ઠા તથા ધન દેલત ઉપર પાણી ફેરવે છે એમાં શક નથી. જેઓ બુદ્ધિ બલને પુરેપુરે સદુપયેગ કર્યા વિના કાર્યની સિદ્ધિ વછે છે, દુઃખના દરીયામાં ડૂબકી ખાવા છતાં પિતાને પરમ સુખી બતાવવાનો પ્રયત્ન કરે છે અને દેવું કરીને પણ ઘરબાર ખરીદી પિતાની મહેટાઈને રે પીટાવે છે, તે પુરૂષ મૂર્ખના સરદારિમાં પિતાનું નામ અગ્ર ભાગે ધાવે છે. ઉડાઉ અને દુરા
ચારી પુત્રના હાથમાં સર્વસ્વ ધન-સંપત્તિ અર્પણ કરી પોતે 'ન્ય ભેગવનાર, સ્ત્રીના તાબામાં બધું સમપી દઈ ભીખ માગનાર, અને દાન દઈ પાછળથી પસ્તા કરનાર માણસની સ્થિઅતિ ખરેખર દયાજનક થઈ હોય છે. જે કઈ દુષ્ટ મંત્રિથી બેદ
For Private And Personal