________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૨૫૧ શિષ્ય–પ્રાસાદની ઉંચાઈ-પહોળાઈ–લંબાઈ અને ધ્વજા સંબંધી કંઈ વિશેષ સ્પષ્ટીકરણ થઈ શકશે?
સુરિ–પ્રાસાદની ઉંચાઈ, પિતાની ઉંચાઈ કરતાં ત્રણ ગણી વધારે હોવી જોઈએ એમ પણ કહેવામાં આવ્યું છે. પ્રાસાદની જેટલી ઉંચાઈ હેય તેટલીજ વિસ્તારવાળી જગતી કહેતાં કટ કરાવે એ શ્રેષ્ઠ ગણાય છે. ચોખંડે જે મૂળ કઠે તેની બહાર જે સ્થિર કુંભી હોય છે તેના બે ખુણાથી પ્રાસાદના હસ્તની સંખ્યા જાણવી. મૂળ રેખાના ખણમાં જેટલી પહોળાઈ હોય તેને અનુસરી કળશને વિષે પહોળાઈ લેવી અને પહોળાઇથી લંબાઈ પણ બે ગણી જાણવી. ધ્વજાના સંબંધમાં જણાવવાનું કે પ્રાસાદ ઉપર વજા ચઢાવેલી ન હોય તે ત્યાં કરેલી પૂજા-હામ–જપ વિગેરે સર્વ નિષ્ફળ થાય છે, માટે ધ્વજા તે અવશ્યમેવ ચઢાવવી. જન–પ્રાસાદ એક દિવસ પણ ધ્વજા રહિત ન રહેવું જોઈએ.
શિષ્ય—વાનું પ્રમાણ તથા ઘંટનું સ્થાનક કઈ રીતે નિર્ધારવું ?
સૂરિ–પ્રકાશિત પ્રાસાદ ઉપર ધ્વજને દંડ પ્રાસાદની હસ્ત સંખ્યાને અનુસારે કરે, અને અંધકારવાળા પ્રાસાદ ઉપર મધ્ય પ્રાસાદના પ્રમાણથી ધ્વજાને દંડ નિર્માણ કરે. ઘંટ ગભારામાં, રંગ-મંડપમાં તથા વલાનકમાં હવે એગ્ય છે અને તેનું પ્રમાણુ શુકનાસા સમાન જાણવું.
શિષ્ય–જીર્ણોદ્ધાર પછી નવું વાસ્તુ કરાવવું જ જોઈએ એ કંઇ નિયમ છે ?
For Private And Personal