________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૧ર
વિવેક વિલાસ. સૂરિ–જીર્ણ થયેલા ઘરને અથવા દેવ-મંદિરને ઉદ્ધાર કરતાં જ તેનું દ્વાર તથા પ્રમાણ પહેલાની માફકજ રહેવા દીધું હોય તે નવું વાસ્તુ કરવાની જરૂર નથી, પરંતુ જો ફેરફારો હોય તે નૂતન વાસ્તુની જરૂર રહે ખરી.
શિષ્ય–સ્તંભ તથા પાટીયા વિગેરેનું પ્રમાણ કેવી રીતે સમજવું?
સૂરિ-સ્તંભ તથા પાટીયા વિગેરેનું જે પ્રમાણ વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે તેજ મંદિરના કામમાં પણ સમજી લેવું. એ વિષે મારી ભલામણું માત્ર એટલી જ છે કે હુશીયાર કારીગરેની સલાહ લીધા પછી જ એવાં કાર્યોનો પ્રારંભ કરવા અથવા તે કેઈ વિદ્વાન સાધુ-મુનિરાજ પાસેથી તે સંબંધી સંપૂર્ણ ખુલાસાઓ મેળવી લેવા.
શિષ્ય–પ્રતિમાજીમાં પ્રકટ ભામંડળ દીપી નીકળે, એ માટે શો ઉપાય કરે ?
સૂરિ–નિર્મલ અછણમાં પીસેલી બિલ્લીની છાલનો લાકડા ઉપર અથવા પાષણ ઉપર લેપ કરવાથી પ્રકટ ભામંડળ ખીલી નીકળે છે. જેમાંથી પ્રતિમાજી બનાવવા હોય તે કાષ્ટ યા તે પાષાણપર ઉક્ત વિધિ અનુસારલેપ કરે. તે લેપથી જે મધ જેવું મંડળ પડે તે અંદર ખત, રાખ સરખું પડે તે રેતી, ગેળ સરખું પડે તે રાતે દેડકે, આકાશ સરખા રંગનું પડ તે પાણુ, કપાત સરખા રંગનું પડે તે ગિળી, મજીઠ સરખા રંગનું પડે તો દેડકે, રાતું પડે તે કાચંડ, પીળું પડતે ગોધાખું,
For Private And Personal