________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. તે જણાતું નથી. આ અભાવ પ્રમાણ થયું. વાદીઓએ તત્વના પ્રમાણથી પિતપોતાના મતનું આ રીતે સ્થાપન કર્યું છે. બાકી પરમાર્થથી જે સત્ય અને તત્વ હેય તે જે વડે સધાય તે પ્રમાણ કહેવાય.
શિષ્ય—એ બધા શાસ્ત્રો અને રહસ્ય અમારા ભાગ્યમાં કયાંથી હોય?
સૂરિ–મનુષ્ય માત્રે બધા શાસ્ત્રો અને રહસ્ય સમજવા જ જોઈએ અને એ સમજાય તે જ તેનું કલ્યાણ થાય એ કંઇ નિયમ નથી. એક અક્ષર પણ જે સમ્યપણે શીખાયે હેય અને આચારમાં ઉતાર્યો હોય તે તે બહુ કીંમતી થઈ પડે છે. મહેટાં થથાઓ કંઠસ્થ કરવા કરતાં આચારમાં બની શકે તેટલું નીતિમાન અને ચારિત્રવાન બનવું એ હજાર દરજે ઉત્તમ છે. લાખ મણ જ્ઞાન કરતાં આચારની એક રતિ જેટલી માત્રા મહા મૂલ્યવાન ગણાય છે. મારી કહેવાની મતલબ એટલીજ છે કે જે શીખો તે બરાબર શીખો; એટલું જ નહીં પણ તેને તમારા વર્તનમાં–વ્યવહારમાં આવવા દ્યો. હાથ–પગ અફળાવવાથી તરી શકાય એમ હેટેથી અમે પાડયા કરવી અને વખત આવે ડૂબી મરવું તેના કરતાં એ જ્ઞાનને કિયામાં મુકી જીવન બચાવી લેવું એ શું ખોટું છે? પાળે પોપટ “બલ્લી આવે. તે ઉડી જવું–બલ્લી આવે તે ઉડી જવું” એમ ગેખ્યા કરે પણ બીલી આવી પિપટનું ગળું દબાવે અને છતાં ઉડવાનું ન સૂઝે તે તે ગેખેલા જ્ઞાનની કીંમત કેટલી આંકવી? મારે પુન:
For Private And Personal