________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૩૦
વિવેક વિલાસ. ખુવાર થાય છે, તેવી જ રીતે પિતાની શક્તિ ઉપર લેશ માત્ર વિશ્વાસ નહીં રાખનાર મનુષ્ય પણું ખુવાર થાય છે. પિતાની યથાર્થ શક્તિ અને સાધનના સંબંધમાં એગ્ય અભિમાન હોવું એ વિજ્યની અધી" ખાત્રી છે. વિજ્યની પ્રાપ્તિમાં વિધ નડે તે. તેથી નિરાશ ન થવું. આશાની સાથે નિરાશા તે વળગેલી જ છે. એ ઢંઢોને નાશ થઈ શકે તેમ નથી. જેમ સુખની સાથે દુઃખ, આનંદની સાથે શેક, એક બીજાની પાછળ લાગેલા જ છે તેવી. રીતે લાભ અને હાની, યે અને પરાજ્યના સંબંધમાં પણ સમજી લેવું. મનુષ્ય પિતાથી બને તેટલે પ્રયત્ન કરે. પરિ. ણામ તો હંમેશા પૂર્વના સંચિતાનુસાર જ આવી મળે છે. જે આપણને એમ લાગે કે કોઈ એક પ્રકારને દૈવી ઉપદ્રવ અથવા માનુષી વિધ સદંતર નડયા કરે છે તે દૈવી ઉપદ્રવ દૂર કરવાને પુણ્ય કાર્ય–શાંતિ કર્મ કરવા અને માનુષી ઉપદ્રવ હોય તે તે પિતાનાં બળ અને બુદ્ધિ-પરાક્રમથી દૂર કરે. પરંતુ હતાશ થઈને લમણે હાથ મુકીને બેસી તે ન જ રહેવું. ઉત્તમ પુરૂ વિઘથી પુનઃ પુન: પરાભૂત થવા છતાં પિતાના પ્રારબ્ધ કાર્યન કદિ પણ ત્યજતા નથી. આખર સુધી પ્રમાણિક્તા અને સત્યનિષ્ઠા પૂર્વક તે હેતુને વળગી રહે છે. તમારે પણ એવી જ રીતે ઉત્તમ પુરૂષની કેટીમાં પ્રવેશ કરવાને ઉત્સાહ દર્શાવે જોઈએ.
મનુષ્ય એક સામાજીક પ્રાણી છે. તે એકલે રહી શક્ત નથી. તેને પિતાના કુટુંબીઓ, સગા-સંબંધીઓ અને આડે શી-પાડીઓ સાથે વ્યવહારિક સંબંધમાં આવ્યા વિના
For Private And Personal