________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૩૬
વિવેક વિલાસ. તેના પ્રમાણમાં સાજસજા રાખવી એમાં કંઈ હરક્ત નથી. પણ કેવળ પિતાની હેટાઈ દેખાડવાને જે ઉજ્જવળ વેશ પહેરે તે લેકેને દ્રષ્ટિમાં રૂચીકર થઈ શક્તો નથી. તેની સાથે પણ કે કંજુસની માફક છેક હલકા અને ચીંથરેહાલ જેવા મેલા-ગંદા વસ્ત્રો પહેરવાથી પણ લેક પ્રિયતા પિતાની વરમાળ પહેરાવી દેતી નથી. વસ્તુતઃ અસમર્થ હોવા છતાં જેઓ સમર્થ પુરૂની સામે બાથ ભીડી પાછા પડે છે અને વેરના કડાઓને હૃદયમાં નિરંતર પિષણ આપે છે તેઓ પણ કપ્રિય થવાને બદલે ઉલટા હાસ્યાસ્પદ જ થઈ પડે છે. જે પોતે અદેખાઈથી પુરેપુરે ભરેલ હોય અને છતાં સતી સ્ત્રીની વાંછા રાખે, નિર્ધન હવા છતાં ગણિકાને અતિશય પ્રેમપાત્ર બનવાની અભિલાષા રાખે. અને વૃદ્ધ થવા છતાં બાળ વયની કન્યા સાથે પાણુગ્રહણ કરવા ઈચછે તેવી જાતના મનુષ્ય સર્વત્ર ધિક્કારને પાત્ર બની જાય છે. લોક પ્રિય બનવા માગતા મનુષ્યએ આ દેને સર્વ થા ત્યાગ કરે.
શિષ્ય–ખરેખર એવા એવા દેને લીધે ઘણા ખરા. આગેવાન અને પ્રતિષ્ઠિતે પણ પિતાનું માન–પદમયદા અને મા વિગેરે ગુમાવી બેસે છે.
સૂરિ–બીજા પણ અનેક કારણેથી માણસે ક્યાં અપ્રિય થઈ પડે છે. જે માણસ નમ્ર માણસોની સાથે વાત અને વ્યવહારમાં એક ચક્રવર્તી રાજાની જેમ મિન અને ગાંભીર્ય ધારણ કરે, જે દુર્બળ લોકેને ઉપદ્રવ કરવાના કામમાં ઘણે ઉત્સાહ ધરાવે અને જે પિતાને બહુમાન મળવાને લીધે અહંકારથી
For Private And Personal