________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૩૬૭
ફલાઈ જાય તે પિતાની લોકપ્રિયતા ઉપર જ કુહાડાને ઘા કરે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. જે માણસ દુઃખઆબે દીન-ગરીબડું મોં કરીને બેસી રહે, જે સુખી અવસ્થામાં પણ ભાવી દુઃખના ભયથી પ્રજ્યા કરે અને વળી કુકર્મો કરવામાં પાછું વાળીને ન જુવે એવા દુર્બળ ચિત્તવાળા માણસની તે બાળકે પણ મશ્કરી કરે છે. જે ઠગ લેકના મુખથી પિતાના વખાણ સાંભળી ભૂલ ખાઈ બેસે, કીર્તિ મેળવવા માટે કુપાત્રને ઉત્તેજન આપે અને પિતાનું ખરું હિત શેમાં રહેલું છે તેને વિચાર ન કરે એવા માણસે પણ સમાજમાં માનહીના બની જાય છે. જે “હું પ્રખર વિદ્વાન છું એમ સમજી બકબકાટ કર્યા કરે, “હું મહાન ક ગી છું” એમ સમજી પિતાની બડાઈ હાંક્યા કરે અને “હું શુરવીર પુરુષમાં અઘણું છું” એમ સમજી સને પિતાની બેદરકારી દેખાડે તે પુરૂષ અંતે મિથ્યાભિમાનમાં ને મિથ્યાભિમાનમાં જ ધન-કીર્તિ વિગેરે હારી જાય છે. જે માણસ લક્ષ્મીની પ્રાપ્તિ થવાથી વિકાર પામે, વાચાળતામાં જ પાંડિત્ય સમાયેલું છે એમ માની પિતાને પંડિતમાં ગણવે અને જોશીના કહેવા માત્રથી પિતે ભવિષ્યમાં રાજા થશે એમ માની રાજપદની વાંછા રાખ્યા કરે તેઓ પ્રકટ ણે મૂર્ખતા બતાવી લેમાં દયાપાત્ર થઈ પડે છે. જે માણસ કેઈન સમજે એવા કિલષ્ટ વચને બેલી પિતાને કવિ માને, પંડિત પુ ની સભામાં પિતાના વખાણ તેિજ ક્યો કરે અને જે શાસ્ત્રનું નામ સ્વ
For Private And Personal